________________
સૂરિ ]
પ્રસ્તાવના
એમની સંતતિમાં સાધુ-વિજય,૨૩ શુભવધન વગેરે સમર્થ વિદ્વાને થયા હતા.
૫ જિનસુંદરસૂરિ–મધુમતીપુરી (મહુવા) માં સંધપતિ ગુણરાજે કરેલા ઉત્સવપૂર્વક શ્રી સેમસુંદરસૂરિના વરદ હસ્તે એમને સૂરિપદ પ્રાપ્ત થયું હતું. સં. ૧૪૮૩ માં એમણે દીપાલિકાકલ્પ (કાં. વડા.ન. ૧૦૧૫ લી) રો. એમના શિષ્ય ચારિત્રરત્નગણિએ ચિત્રકૂટ (ચિતોડ)ના મહાવીરસ્વામીના મંદિરની પ્રશસ્તિ તરીકે મહાવીર પ્રશસ્તિ-ચિત્રકૂટપ્રશસ્તિ (કાથવટે રી; જુઓ ટિ. નં. ૪૪૦ અને ૪૪૪), સં. ૧૪૯૯ માં ચિતોડમાં જ દાનપ્રદીપ ગ્રંથ રચ્યા (પ્ર, આત્મા. જ, સભા. નં. ૬૬; ગૂ. ભા. આ. સભા. નં. ૫૦ ). સ્તોત્ર વગેરે રચ્યા અને એમના શિષ્ય હેમહંસગણિએ સં. ૧૫૦૧માં ષડાવશ્યક પર બાલાવબેધ,૨૪ સં. ૧૫૧૪માં રત્નશખરસૂરિના રાજ્યમાં ગુર્જર આશાપલ્લીમાં ઉદયપ્રભસૂરિકૃત આરંભસિદ્ધપર વાતિક રઓ (પ્ર. ય. ચં., ગૂ. ભા. જૈ ધ. પ્ર. સભા)
૧૨૩ એમણે વાદિવિજય પ્રકરણ. (કા. વડે; જયવિ. ડભોઈ) તથા હેતુબંડન પ્રકરણ (કેશરવિજય ભ. વઢવાણ) વગેરે રચ્યાં. અને તેમના શિષ્ય શુભવધને પ્રાદશશ્રાવક ચરિત્ર (ક. છાણું) અને હેમવિમળસૂરિના રાજ્યમાં સ. ૧૫પરમાં વર્ધમાનદેશના (ખેડા ભં; 4. આત્મા. જે. સ) રચી, અને તેજ સૂરિના રાજ્યમાં ઋષિમંડળ પર વૃત્તિ રચી (પી. ૪, ૭૮; વે. નં. ૧૭૯૭), એમના શિષ્ય સં. ૧૫૭૫માં સ્થૂલિભદ્રરાસ રચેલ છે. (ર્તાએ નામ જણાવ્યું નથી). અને અષાઢભૂતિમુનિરાસ.
૧૨૪ આ ગ્રંથમાં પિતાને જ્યચંદ્રસૂરિના શિષ્ય જણાવે છે અને આરંભસિદ્ધિ વાતિકમાં રત્નશેખરસૂરિના ચારિત્રરત્નમણિના શિષ્ય હેવાનો ઉલ્લેખ કરે છે.