________________
જૈન સ્તોત્રના [રા જિનસમુદ્રપ્રસ્તુત ઉપાધ્યાયજી જબરા સાહિત્યોપાસક હતા એટલે અહિં પૃ.૯૯ ઉપર મુદ્રિત સ્વપજ્ઞાવચૂરિ યુક્ત પાશ્વતેત્રમાં ગુર્વાદિ ઉલ્લેખ ન હોવા છતાં હું એમની જ કૃતિ ધારું છું. અન્યાય અપાતે હોય તે વિદ્વાને ક્ષમા કરે.
૨૧ જિનસમુદ્રસૂરિ. આ આચાર્ય જિનચંદ્રસૂરિ (૫) ના શિષ્ય હતા. જન્મસંવત ૧૫૦૬, બાડમેરવાસી પારેખગોત્રીય દેકાશાહ પિતા. દેવલદેવી માતા. સં. ૧૫૨૧માં દીક્ષા. સં. ૧૫૩૦ મહા સુદિ ૧૩ ના રોજ જેસલમેરવાસી સંઘપતિ સેનપાળે કરેલા નંદમહોત્સવપૂર્વક શ્રીજિનચંદ્રસૂરિએ પિતાના હાથે સૂરિમંત્ર આપી સૂરિપદ ઉપર સ્થાપિત કર્યા હતા. સં. ૧૫૫૫માં અમદાવાદમાં દેવલોક પામ્યા.
સ. ૧૫૭૬માં એમણે જેસલમેરના કર્ણદેવરાયે અષ્ટાપદ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. જુઓ જે. પરિ ૫ એમના પ્રતિમા લેખ સં. ૧૫૪૭–૪૯ બુ. ૧, સં. ૧૫૩ ૬-૩૭–૪૮–૧૧–૫૩ના ૧; સં. ૧૫૫૩ અને સં. ૧૫૫૫ના ૨, સં. ૧૫૩૬ જિ. ૨.
શિષ્યો–
૧ જિનહંસસૂરિ ૧૧૫–જન્મ સંવત ૧૫૨૪. પિતાશાહ મેઘરાજ માતા કમળાદેવી. ગોત્ર ચોપડે. સં. ૧૫૩૫ માં દીક્ષા. સં. ૧૫૫૫
૧૧૫ એમના શિષ્ય પુણ્યસાગરે સં. ૧૬૦૪માં જેસલમેરમાં સુબાહુ સંધિ, સં. ૧૬૪૦ માં નિવલ્લભસૂરિકૃત પ્રશ્નોત્તર કાવ્યની વૃત્તિ, અને સં. ૧૬૪૫ માં જેશલમેરમાં ભીમરાઉલ રાજ્ય જેઠીપપ્રજ્ઞપ્તિ પર વૃત્તિ રચી (ગુ. પિથી ને. ૧૨; જે. પ્ર. ૧૯) કે જેમાં તેમના શિષ્ય સ. ૧૬૪૪ (૧૬૩૪) માં ભુવનહિતાચાર્ય કૃત રૂચિત દંડક સ્તુતિ પર વૃત્તિ (જે. પ્ર. ૧૯; વિવેક વિ. ઉદે.) ના કર્તા પદ્યરાજે સહાય આપી હતી. ને તેની પ્રથમદર્શ પ્રતિ પદ્મરાજના શિષ્ય જ્ઞાનતિલકે લખી. આ જ્ઞાનતિલક તેજ કે જેણે સં. ૧૬ ૬૦ માં દીવાળીદિને ગૌતમકુળકવૃત્તિ રચી (જે. પ્ર. ૧૯; ગુ. નં. ૪૮-૩૫) રચી.