________________
સર ]
૭૩
જૈન સા. સં. સમિતિ ) અને જિનમાણિક્યસૂરિ૧૧૪ રાજ્યે રચેલું અરનાથસ્તુતિ વૃત્તિ ( મુ. ૪, નં. ૨૨૬) નામે ટુંકુ કાવ્ય
પ્રસ્તાવના.
ઉપલબ્ધ થાય છે.
૬ એ પણ સારા વિદ્વાન હતા. એમણે જેશલમેરના સંભવનાથમદિરની પ્રશસ્તિ રચી છે. અને વિત્રિ. માં પૃ. ૬૧-૬૩ સુધીમાં એમણે રચેલાં ચિત્રકાવ્યા નજરે પડે છે. તે ઉપરાંત સ. ૧૪૮૫ માં ઠા. સારંગે લખાવેલી શીલાચાર્ય કૃત આચારાંગવૃત્તિ (સં. ૧૪૯૨માં એમણે શાધેલી ) ની પ્રત. જે. નં. ૩૩૬ જણાવેલ છે. સં. ૧૪૯૫ માં એમણે સ્વગુરૂકૃત સંદેહદેાલાવલીની પ્રથમ પ્રતિ લખી હતી. ૭ એમણે પેાતાની બાલ્યાવ્યસ્થામાં પ્રાથમિક કૃતિ તરીકે ઉત્તમચરિત્ર કથા રચી. (વે. નં. ૧૭૦૨) જેનું સ ંશાધન ચારિત્રસારાપાધ્યાયે ર્યું હતું.
૮ એમની અભ્યર્થનાથી જ પૃથ્વીચંદ્રચરિત્ર રચાયું હતું. જ્યસાગર નામની ખીજી પણ વ્યક્તિએ થયેલી છે. જેમકે— ૧ સ. ૧૪૮૨માં વયરસ્વામી ગુરૂરાસના કર્યાં.
૨ સ. ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર વદિ ૫ ગુરૂવારે સ્વર્ણગિરિ ઉપર મહાવીરબિંબની પ્રતિષ્ઠા કરાવનાર, તપા॰ મહેાપાધ્યાય વિદ્યાસાગરગણિ શિષ્ય પ'. સહેજસાગરગણિના શિષ્ય. ( જિન. લે. ૩૫૪-૩૫૮ ) વગેરે. પરંતુ એમના વિશેષ ગ્રંથા
ઉપલબ્ધ થતા નથી.
૧૧૪ જન્મ સ. ૧૫૪૯, કુક્કડ ચાપડા ગાત્ર, શાહ જીવરાજ પિતાં. પદ્માદેવી માતા. સ. ૧૫૬૦ દીક્ષા. સ. ૧૮૫૨ના ભાદ્રવા વિદ ૯ દિત શાહ દેવરાજે કરેલા નદીમહેાત્સવ પૂર્વક પદસ્થાપના સ. ૧૫૯૩માં બીકાનેરવાસી વાસુત મંત્રી કર્મસિંહે કરાવેલા તેમિનાથના ચૈત્યમાં બિંબ પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૧૨ના અષાડ સુદિ ૫ દિને જેશલમેરમાં જળના અભાવે પિપાસા પરિસહથી એમના સ્વર્ગવાસ થયા. એમના પ્રતિમાલેખ સ, ૧૮૫૩૯૩-૯૮ યુ. ૧, સ. ૧૮૫૪ મુ. ૩, સ. ૧૬૦૬ના ૨.