SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ ] પ્રસ્તાવના અમદાવાદમાં પદસ્થાપના સં. ૧૫૮૨ પાટણમાં સ્વર્ગવાસ થયો. એમના પ્રતિજ્ઞા લે સં. ૧૫૫૭ બુ. ૧, સં. ૧૫૫૮-૬ફ૩-૬૫-૬૮––૭૬ ના. ૧, સં. ૧૫૫૯-૬૨ ના ૨. એમણે સં. ૧૫૮૨ માં શીલાંકાચાર્ય કૃત સવિસ્તર વૃત્તિને દુર્વિગાહ સમજી સભ્યના અનુગ્રહથી વ્યાખ્યાતાઓ માટે સુખાવહ એવી આચારંગ સૂત્ર પર દીપિકા રચી. (પી. ૪, ૭૩ પ્ર. ધ. બાબુ) ૨. સાગરચંદ્રસૂરિ–એમના શિષ્ય રત્નકીર્તિ-સમયભક્તના શિષ્ય પુણ્યનંદિએ સં. ૧૫૮૨માં રૂપકમાળા રચી. એમના પ્રતિષ્ઠાલેખાંક સં. ૧૫૩ ૬. જિન વિ. ૨,૪૧૬. ઉદેપુરસ્થ શાંતિનાથ જિનસ્તોત્ર કડી ૨૧, પાર્શ્વનાથ ગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમાગર્શિત શત્રુંજય તીર્થ સ્તવન, પંચમીસ્તવરૂપક વર્ધમાન જિનતેત્ર સં. ૧૬૯૮ માં સમીયાણા નગરે, સ્થૂલિભદ્ર સઝાય છે (૧૪-૧૭ કડીની) છવ અને કરણને સંવાદ. પંચમી સ્તોત્ર કડી ૯, ચંદ્રોપમાગર્ભિત પાર્શ્વનાથ સ્તવ ૧૩ કડી, સીમંધરસ્વામી વિનતીર્તન સં. ૧૬૯૮ શિવાણમાં, અધ્યાત્મ પચ્ચીશી વગેરેના રચયિતા જિનસમુદ્ર પણ જિનચંદ્રસૂરિના શિષ્ય છે, પરંતુ તે ખરતરગ૭ની ચોથી વેગડશાખાના હોવાથી એમનાથી ભિન્ન છે. રર રત્નકીર્તિ. અહીં પૃ. ૪૦ ઉપર મુદ્રિત શ્રી પાર્શ્વજિનસ્તોત્રના અંતેसिरिमुणिसमुहसुहगुरुसीसेणं रयणकित्तिणा रइयं । . . भवियाण मंगलकरं संथवणं पासनाहस्स ॥ આ પ્રમાણેને ઉલ્લેખ છે, પરંતુ બારીક તપાસ કરવા છતાં મુનિસમુદ્ર શબ્દ નજરે પડતા નહિ હોવાથી, અનુમાન થઈ શકે છે કે ઉપરોક્ત જિનસમુસૂરિના શિષ્ય સાગરચંદ્રનું ટુંકું પર્યાય વાચી નામ સમુદ્ર શબ્દથી દર્શાવવામાં આવ્યું હોય. એમના અંગે બીજી કાંઈ પણ હકીકત ઉપલબ્ધ નહિ થવાથી તેમજ અન્ય કોઈ કૃતિ પણ દૃષ્ટિગોચર નહિ થવાથી તેમના નામોલ્લેખ સિવાય બીજું કાંઈ વર્ણન આપી શકાયું નથી.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy