________________
૧) સ્વસયપરસમય, (૨) વૈતાલિક, (૩) ઉપસ પરિજ્ઞા, (૪) – પજ્ઞિ, (પ) નકવિાકિત, (૬) વીસ્તુતિ, (૭) કુશીલપરિભાષા, (૮) વી’– નામ, (૯ ધર્માંનામ, ૧૦) સમાધિનામ, (૧૧) મેક્ષમાર્ગનામ, (૧૨) સમવસરઘુનામ, ૧૩ સે.ધ.ધ્યનામ (૧૪) ગ્રંથનામ, (૧૫) આદનનામ, (૧૬) ગાયાનામ. આ સાળ અધ્યયનામાં શ્રદ્ધા પ્રરૂપણા આદિની ન્યૂનાધિકતાના કારણે જે કાઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉ છુ.
અસયમ (સાવદ્ય અનુષ્ઠાન વિશેષ) સત્તર પ્રકારના છે. (૧) પૃથ્વીકાય અસંયમ, (૨) અપ્લાય અસયમ, (૩) તેજસ્કાય અસયમ, (૪) વાયુકાય અસચમ, (૫) વનસ્પતિકાય અસયમ, (૬) દ્વીન્દ્રિય અસંયમ, (૭) ત્રીન્દ્રિય અસંયમ, (૮) ચતુરિન્દ્રિય અસંયમ, (૯) પંચેન્દ્રિય અસંયમ, (૧૦) અથવ અસયમ (પાત્ર આદિ ઉપધિને અવિધિથી કામમાં લેવું, અધિક તથા સદ્વેષ ઉપધિ આદિનું ગ્રહણુ કરવું), (૧૧) પ્રેક્ષા અસંયમ (ઉધનું વિધિ વિના પ્રતિલેખન કરવું અથવા પ્રતિવેખન નહિ કરવું), (૧૨) ઉપેક્ષા અસ`યમ (સયમયેગમાં મન વચન કાયાના ચેગાને નહીં લગાડવા અથવા અસંયમમાં લગાડવા), (૧૩) અપ્રમાના અસચમ (ઉપાશ્રય વિગેરેને નહિ પૂજવા), (૧૪) પરિષ્ઠાપનિકા અસંયમ (અયનતાથી કેઈ વસ્તુનું પરિષ્ઠાપન કરવું), (૧૫) મન અસયમ, (૧૬) વચન અસંયમ, (૧૭) કાયઅસંયમ. આ અસમા દ્વારા જે અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.
અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય (કુશીલ-મૈથુન) (૧-૯) ઔદારિક શરીર દ્વારા મન વચન અને કાયાથી સેવન કર્યું. હાય, કરાયુ હાય અને અનુમેદન આપ્યું હોય, આ પ્રકારે (૧૦-૧૮) વૈક્રિય શરીરથી મૈથુન મન વચન અને કાયાથી સેવન કર્યું હોય, કરાયું હોય અને આપ્યું હોય. આ અઢાર પ્રકારના અબ્રહ્મચદ્વારા જે અતિચાર ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છુ,
અનુમોદન લાગ્યા હોય
જ્ઞાતાધર્મકથાના
ઓગણીસ અધ્યયન (૧) મેઘકુમાર ( ઉત્ક્ષિપ્ત ), (૨) ધન્ના સાર્થવાડુ (સ`ઘાટ), (૩) મયૂરાંડ, (૪) કૂર્માં ( કચ્છપ ), (૫) શૈલરાજર્ષિ (૬) તુમ્બલેપ, (૭) રેડિણી, (૮) મલ્લિનાથ, (૯) માર્કદી, (૧૦) ચંદ્ર, (૧૧) દાવવવૃક્ષ, (૧૨) ઉકનામ, (૧૩) મહૂક, (૧૪) તેતલીપ્રધાન, (૧૫) નન્દીકુલ, (૧૬) અમરકંકા, (૧૭) આકીર્ણજાતીય અશ્વ, (૧૮) સુ સુમા, (૧૯) પુ ડરીક. આ ઓગણીસ અધ્યયનોની શ્રદ્ધા-પ્રરૂપણાદિમાં ન્યૂન ધિકતા થવાના કારણે જે કોઇ અતિચાર લાગ્યા હાય ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.'
ચિત્તની એકાગ્રતાપૂર્વક મોક્ષમાર્ગમાં સ્થિત થવું તેને સમાધિ કહે છે, અને તેનાથી વિપરીત સ્થિતિને અસમાધિ કહે છે. તેના વીસ સ્થાનકા (જ્ઞાનાદિ રહિત અપ્રશસ્ત ભાવવાળા સ્થાન) છે. (૧) દવદવ (જલદી જલદી) ચાલવું. (૨) પૂજ્યા વિના ચાલવું, (૩) સમ્યક પ્રકારે પૂજ્યા વિના ચાલવું (પૂજવું ક્યાંય અને ચાલવું કયાંય), (૪) મર્યાદાથી વધારે પ્રમાણમાં પ:ટ-પાટલા વગેરેના ઉપભાગ કરવા, (૫) ગુરુ વગેરેની સાથે અવિનયપૂર્વક ખેાલવું તથા તેમનેા પરાભવ કરવા, (૬) સ્થવિર (પોતાનાથી મેટા)ની ઘાત કરવાનું ચિન્તવન કરવું, (૭) ભૂતા (જીવોની) ઘાત કરવાનું ચિંતન કરવુ, (૮) ક્ષક્ષણમાં ક્રોધ કરવો, (૯) પક્ષમાં અવર્ણવાદ બેલવું, (૧૦) શંકા હોય તેવા વિષયમાં વારવાર નિશ્ર્ચયપૂર્વક ખેલવુ, (૧૧) નવો કલેશ ઉત્પન્ન કરવો, (૧૨) ઉપશાન્ત કલેશની ઉદીરણા કરવી, (૧૩) અકાલે સ્વાધ્યાય કરવો, (૧૪) સચિત્ત રજવાળા
શ્રી આવશયક સુત્રમ ભાગ
૫૪