________________
ચૌદ પ્રકારના સંમૂચ્છિમ ઉચ્ચારેસુ પાસવર્ણસુ ખેલેસુ સિંઘાણેસુ વંતેસુ પિત્તસુ પૂએસુ સોશિએસુ સુકકેસુ સુકપગલપરિસાડિએ સુ વિગયજીવકલેવરેસ, ઈથીસિસ ગેસુ, નગર નિદ્ધમણેસ, સસુ ચેવ અસુઈઠાણે સુ વા તસ્સ મિચ્છા મિ દુકકડે.
આ ઠેકાણે ઇરછામિ ઠમિ આલેઉં જે મે દેવસિઓ અઈઆર ક’થી જે ખંડિયે જે વિરાહિયં તસ્સ મિચ્છામિ દુકકડ સુધીને પાઠ કહે પછી. નવકાર મંત્ર અને “કરેમિ ભંતે સામાઈયથી “અખાણું વોસિરામિ’ સુધી પાઠ કહે.
શ્રી આવશયક સુત્રમ ભાગ