________________
३३४
आवश्यकसूत्रस्य ફાસા કુસંતિ, એયંપિ ણે ચરમેહિ ઉસ્સાસનિસાસહિ સિરામિ ત્તિ કટ્ટ, એમ શરીર સિરાવીને, કાલ અણુવકંખમાણે વિહરિસ્સામિ,
એવી સહણ પ્રરૂપણાએ કરી, અણુસણને અવસર આવ્યું, અણસણ કરે તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે.
એવા અપચ્છમ મારણુનિય લેહણુ ગુસણા આરોહણના પંચ અઈયારા જાણિયળ્યા ન સમાયરિયળ્યા તે જહા તે આલઉં.
ઈહલેગાસંસપગે, પરલગાસંસપગે, છવિયાસંસષ્પગે, મરણસંસપગે, કામગાસંસપએગે, તસ્સ મિચ્છા મિ દુકકડ.
એમ સમકિતપૂર્વક બાર વત સંલેખણા સહિત તથા નવાણું અતિચાર એને . વિષે જે કઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુચાર, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં હાય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુમોઘાં હોય, તે અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડ.
૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય. ૧૫ પર પરિવાદ, ૧૬ રઈઅરઈ, ૧૭ માયા, ૧૮ મિચ્છાદેસણુસલ, તસ્સ મિચ્છા મિ દુકકડં.
૨૫ પ્રકારનાં મિથ્યાત્વ ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અણુભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સાંશયિક મિથ્યાત્વ + અણુભગ મિથ્યાત્વ, ૬ લોકિક મિથ્યાત્વ, ૭ લેકત્તર મિથ્યાત્વ, ૮ કમાવચન મિથ્યાત્વ, ૯ જીવને અજીવ સરધે તે મિથ્યાત્વ ૧૦ અજીવને જીવ સરધે તે મિથ્યાત્વ, ૧૧ સાધુને ફસાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૨ કુસાધુને સાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૩ આઠ કમથી મૂકાણા, તેને નથી મૂકાણા સર તે મિથ્યાત્વ, ૧૪ આઠ કર્મથી નથી મૂકાણા, તેને મૂકાણ સરવે તે મિથ્યાત્વ, ૧૫ ધર્મને અધમ સરધે તે મિથ્યાત્વ, ૧૬ અધર્મને ધર્મ સરધે તે મિથ્યાત્વ, ૧૭ જિનમાર્ગને અન્ય માગ સરધે તે મિથ્યાત્વ, ૧૮ અન્ય માગને જિનમાર્ગ સરધે તે મિથ્યાત્વ, ૧૯ જિન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦ જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧ જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨ અવિનયમિથ્યાત્વ, ૨૩ અકિરિયામિથ્યાત્વ, ૨૪ અજ્ઞાનમિયાત્વ, ૨૫ આશાતનામિથ્યાત્વ, તસ્સ મિચ્છા મિ દુકકડું,
શ્રી આવશયક સુત્રમ ભાગ
૮૧