________________
३२
आवश्यकसूत्रस्य
उवउत्ते अपुहत्ते सुपणिहिए विहरइ" । तस्मादिदं प्रतिक्रमणाख्यं चतुर्थमावश्यकमभिहितम् ।
कायोत्सर्गः (५) पूर्व क्रियया मानसिकी वाचिकी च शुद्धिः सञ्जाता, तदनन्तरं कायिकी शुद्धिरावश्यकीति कायमर्थात्कायममत्वं त्यक्त्वाऽऽत्मन्येव रमणं जायते तेन
हे भदन्त ! प्रतिक्रमण करने से किस फल की प्राप्ति होती है ? हे गौतम !-प्रतिक्रमण, व्रतों के छिद्रों को रोकता है, व्रतों के छिद्र रुकजाने से जीव आस्रवरहित होता है, आस्रव रुक जाने से चारित्र निर्मल होता है, चारित्र निर्मल होने से अष्ट' प्रवचन माता में उपयोगवान् (समिति गुप्ति के आराधन में सावधान) होता है, जिससे संयम में तत्परता होती है, और मन, वचन, काया के योग असद्मार्ग से रुक जाते हैं; अतएव वह समाधिभावयुक्त हो कर विचरता है। ___यह प्रतिक्रमण नामक चौथा अध्ययन हुआ।
कायोत्सर्ग (५) पहले की क्रियाओं से मानसिक और वाचिक शुद्धि हुई। હે ભદન્ત ! પ્રતિક્રમણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે?
હે ગૌતમ? પ્રતિક્રમણ વ્રતનાં છિદ્રોને રોકે છે. વ્રતનાં છિદ્રો રોકાઈ જવાથી જીવ આસવરહિત થાય છે. આસવ રોકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે. અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમાં ઉપયોગવાન (સમિતિ ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સંયમમાં તત્પરતા વધે છે અને મન વચન કાયાના પેગ અસત્ય માર્ગથી રોકાઈ જાય છે. જેથી તે સમાધિભાવવાળો થઈ वियरे छे. આ પ્રતિક્રમણ નામનું એઠું અધ્યયન થયું.
अयोत्सर्ग પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શુદ્ધિ થઈ તેના પછી કાયિક શુદ્ધિ કરવી જરૂરની છે. કાયા ધર્મને આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે
टि. १-पांच समिति और तीन गुप्ति मिलकर आठ प्रवचनमाता है।