SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्तावना मुनितोषिणी टीका २३ नाशयति, रोगाभावेऽपि सेवितं सदाऽऽगन्तुकाऽऽतङ्कान निवारयति शरीरकान्ति संवर्द्धयति, रसायनस्यास्याऽपराप्यद्भुतचमत्कारजननी शक्तिर्विद्यते यदस्य सेवने पुना रोगशङ्काऽपि न संभवतीति"। राजा च तत्सर्व निशम्य तृतीयवैद्योपदिष्टमेवौषधं तनयाय प्रादापयत्। एवं साधुभिरप्यात्मनीनमेतादृशं क्रियौषधं सेवनीयं येन तद्गतकर्मरोगसंक्षयपूर्वकमागन्तुककर्मरोगावरोधपुरस्सरमात्मशुद्धिः संजायते । अनेन दैवसिकादिकमपि प्रतिक्रमणं साधूनामप्यवश्यमासेव्यम् , पापसद्भावे तत्क्षयस्य तदभावे चाऽऽत्मिकविशुद्धेरवश्यम्भावात् । और अद्भुत है। ऐसी दवा और कहीं नहीं मिल सकती। यह शारीरिक रोगोंको जडसे नष्ट कर देती है और रोग न होने पर आगे आने वाले रोगोंको रोकती है, तथा शरीर की कान्ति बढाती है। इसमें एक और चमत्कार यह है कि इसका सेवन कर लिया तो भविष्यमें आने वाले रोगों की आशंका ही नहीं रहती।" राजाने यह सब सुनकर तीसरे वैद्य की रसायन ही अपने लडके को दिलवाई। साधुओंको भी ऐसी क्रिया रूपी औषध का सेवन करना चाहिये कि जिससे लगे हुए कर्मोंका नाश और आगामी कर्मोंका निरोध हो कर आत्मशुद्धि हो । अतएव साधुओंको दैवसिक आदि प्रतिक्रमण अवश्य करना चाहिए, क्योंकि इससे पाप लगने पर उसका नाश होता है और पाप न भी लगा हो तो आत्मशुद्वि अवश्य होती है। રસાયણ બીજે કઈ સ્થળે મળી શકતું નથી. આ રસાયણ શારીરિક રોગોને જડ-મૂળથી નષ્ટ કરી શકે છે અને રોગ ન હોય અને તે રસાયણને ઉપયોગ કરવામાં આવે તે બીજા રોગોને થતા અટકાવે છે તથા શરીરની કાન્તિ વધારે છે, અને તેમાં એક બીજો ચમત્કાર એ છે કે –તેનું સેવન કરવામાં આવે તે ભવિષ્યમાં રેગ થવાની શંકા રહેતી નથી. રાજાએ આ સર્વ વાત સાંભળી ત્રીજા વૈધની દવા (२साय) 0 पोताना पुत्रने भयावी. સાધુઓએ પણ એવી ક્રિયારૂપી ઔષધીનું સેવન કરવું જોઈએ કે જેનાથી લાગેલા કર્મોને નાશ થાય અને આગામી કર્મોને નિરોધ (અટકાવ) થઈને આત્મશુદ્ધિ થાય. એટલા કારણથી સાધુઓએ દૈવસિક આદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, કારણકે પાપ લાગે તે પણ તેને નાશ થઈ જાય છે અને પાપ નહિ લાગ્યાં હોય તે આત્મશુદ્ધિ અવશ્ય થાય છે.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy