SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ सुनियोषिणी टीका उपयोगादिपूर्वकं हि क्रियाऽनुष्ठानं सर्वकर्मनिर्जराकरं भवति, यः कश्चिदुपयोगादिविरहितोऽपि क्रियानुष्ठाने प्रवृत्तस्तस्यापि यदा कदाचित्सम्यक्क्रियां विधानं कमपि दृष्ट्वा तीव्रवैराग्यप्राप्त्या यथार्थवैराग्यस्य क्षणमात्रमध्यवसायेन सर्वकर्मनिर्जरासं भवस्तस्मादावश्यकं करणीयमेव सर्वेषामिति निर्विवादम् । प्रस्तावना 1 षडध्ययनात्मकस्याऽऽवश्यकस्य द्वितीयं नाम ' प्रतिक्रमण ' मित्यस्ति तत्र किं कारणम् ? उच्यते प्रतिक्रमणशब्दः प्रायश्चित्तपर्यायो वर्त्तते । प्रायश्चित्तं हि पापप्रक्षयस्य प्रधानकारणमस्ति यथा विविधोपस्कर परिष्कृतमपि व्यञ्जनादिकं और यदि उपयोग के बिना करे तो भी संभव है कि कभी दूसरों को सम्यक् प्रकार क्रिया करते देख कर उसे तीव्र वैराग्य की प्राप्ति हो जाय और तीव्र वैराग्य क्षण भर भी हृदयमें टिक जाय तो बेडा पार हुआ समझिए । इसलिये सभी को नित्य प्रति आवश्यक करना आवश्यक है । आवश्यक सूत्र के छह अध्ययन हैं । इसका दूसरा नाम प्रतिक्रमण है । इसका कारण यह है - प्रतिक्रमण का अर्थ है प्रायश्चित्त । प्रायश्चित्त पाप के प्रक्षय का प्रधान कारण है । यदि अनेक प्रकार के मसालों से युक्त भी व्यञ्जन (साग तथा दाल आदि) हैं; परन्तु उनमें लवण न होवे तो वे स्वादु नहीं होते, अपितु फीके लगते हैं । इसी તે પશુ તે ક્રિયાઓમાં રહેલ અહિંસા, સંવર, કાર્યાત્સ વંદન આદિ ગુણાના લાભ છે જ, પણ જો આવશ્યક ક્રિયાઓ ઉપયેગ અને ભાવપૂર્વક આચરવામાં આવે તે પ્રકાશમાં ખવાએલ સાકરની માક અલૌકિક અને અનુપમ આનંદ પ્રાપ્ત કરાવે છે અને સમસ્ત કર્મોની નિર્જરા થાય છે, જો ક્રાઇ ઉપયાગ વગર ક્રિયા કરે તે પણ એવા સંભવ છે કે અન્યને રૂડા પ્રકારે ક્રિયા કરતા જોઇ તેને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને એ તીવ્ર વૈરાગ્ય એક ક્ષણભર હૃદયમાં સ્થિર થાય તે ભવભ્રમણ ને અત આવે, એમ સમજવું; તેથી પ્રત્યેક ભભ્યને હુંમેશ આશ્યક કરવા જરૂરી છે. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. તેનું ખીજું નામ છે; અને તેનું કારણ એ છે કે પ્રતિક્રમણના અર્થ પ્રાયશ્ચિત્ત છે, અને એટલે પાપને વિશેષ પ્રકારે ક્ષય કરવાનું મુખ્ય કારણ. જેમ વિવિધ મશાલાથી પ્રતિક્રમણ્ પ્રાયશ્ચિત્ત
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy