SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ “ જૈન સિદ્ધાંતના ” તત્રીશ્રીના અભિપ્રાય. સ્થાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્ર બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે. અને એના આ છેલ્લા રિપેા ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે સેઇ આનંદ થાય છે. મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રા બહાર પાડવાં એ કાંઇ સહેલું કામ નથી. એ એક મહાભારત કામ છે. અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સિમિત ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવના વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે. સમિતિ તરફથી નવ સૂત્રા બહાર પડી ચૂકયાં છે, હાલમાં ત્રણ સૂત્ર છપાય છે. • નવ સૂત્રા લખાઈ ગયાં છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નદીસૂત્ર તૈયાર થઈ રહ્યાં છે. હાલમાં મંત્રી શ્રી સાકરચંદ્ર ભાઈચંદ સમિતિના કામમાં જ તેમના આખા વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણા વેગ આપી રહ્યા છે. તેમની ખત માટે ધન્યવાદ. અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તેા છે વયેવૃદ્ધ પડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ, મૂળ પાઠનું શેાધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે. મુનિશ્રીનેા આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણું! મહાન છે. એ ઉપકારના બદલે તા વાળી શકાય તેમજ નથી. પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલાં સૂત્રેા ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તેા જ મહારાજશ્રીનું થાડું ઋણ અદા કર્યું ગણાય. ભગવાને કહ્યું છે કે પઢમં નાળ તો ત્યા પહેલુ' જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથા સમજવા હાય તા ભગવાનની વાણીરૂપ આપણા સત્રા વાંચવાં જોઇએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેના ભાવાર્થ યથાર્થ સમજવા જોઇએ. એટલા માટે આ શાસ્રોદ્ધારસમિતિના સર્વ સૂત્રેા દરેક સ્થા. જૈને પેાતાના ઘરમાં વસાવવાંજ જોઇએ સ` ધજ્ઞાન આપણા સૂત્રામાંજ સમાયેલુ છે અને સૂત્ર સહેલાઇથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્ર વાંચે એ ખાસ જરૂરનું છે. “ જૈન સિદ્ધાંત ” ડીસેમ્બર- ૫૬
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy