________________
२९४
आवश्यकमूत्रस्थ
रूप लोक के विषे सर्व साधुजी जघन्य दो हजार करोड, उत्कृष्ट नव हजार करोड जयवन्ता विचरें। पाँच महाव्रत पालें, पाँच इन्द्रिय जीतें, चार कषाय टालें, भावसच्चे, करणसच्चे, जोगसच्चे, क्षमावन्त, वैराग्यवन्त, मनसमाधारणीया, वयसमाधारणीया, कायसमाधारणीया, नाणसम्पन्ना, दंसणसम्पन्ना, चारित्तसम्पन्ना, वेदनीयसमाअहियासनीया, मरणांतिकसमाअहियासनीया हैं-ऐसे सत्ताईस गुण करके सहित, पाँच आचार पालें, छह काय की रक्षा करें, सात कुव्यसन, आठ मद छोडें, नववाड सहित ब्रह्मचर्य पालें, दस प्रकार यतिधर्म धारें, बारह भेदे तपस्या करें, सत्रह भेदे संयम पालें, अठारह पापों को त्यागें, बाईस परिषद जीतें, तीस महामोहनीय कर्म निवारें, तेतीस
आशातना टालें, पयालीस दोष टाल के आहार पानी लेवें, संतालीस दोष टाल के भोगें, बावन अनाचार टालें, तेडिया (बुलाया ) आवे नहीं, नातिया जीमे नहीं, सचित्त के त्यागी, अचित्त के भोगी, लोच करें, नंगे पैर चालें-इत्यादि कायाक्लेश करें और मोह-ममता-रहित हैं। ક્ષેત્રને વિષે બિરાજતા સાધુ સાધ્વીજીને કરું છું. તેઓ જધન્ય હોય તે બે હજાર ક્રોડ સાધુ-સાવી, અને ઉત્કૃષ્ટ હોય તે નવ હજાર ક્રોડ સાધુ- સાધ્વી, તેમને મારી તમારી સમય સમયની વંદના હેજે.
તે સ્વામી કેવા છે? પાંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાલહાર, આઠ મદના ગાલણહાર, નવવાવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના અજવાલક, બાર ભેદે તપશ્ચર્યા કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ પરિષહના તણહાર, સતાવીશ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના ભેગી, કંચન કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે.
घन्य स्वामीनाथ! मा५ गाम, नगर, ५२, पारने विभिन्न छ, અપરાધી, દીન કિકર, ગુણહીન અહીં બેઠે છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના અભક્તિ, અપરાધ કીધે હોય તે