________________
मनितोषणी टीका, कायोत्सर्गाध्ययनम्-५
२९३ तथा अन्यमत के जानकार मनुष्य या देवता कोई भी विवाद में जिनको छलने में समर्थ नहीं, जिन नहीं पण जिन सरीखे, केवली नहीं पण केवली सरीखे हैं।
ऐसे उपाध्ययाजी महाराज मिथ्यात्वरूप अंधकार के मेटनहार, समकित रूप उद्योत के करनहार, धर्म से डिगते प्राणी को स्थिर करे, सारए, वारए, धारए इत्यादि अनेक गुण करके सहित हैं। ऐसे श्री उपाध्यायजी महाराज आपकी अविनय-आशातना की हो तो हे उपाध्यायजी महाराज ! मेरा अपराध बारम्बार क्षमा करिये, हाथ जोड, मान मोड, शीस नमाकर तिक्खुत्ता के पाठ से १००८ वार नमस्कार करता हूँ।
पांचवें पद "णमो लोए सव्वसाहूणं"-अढाईद्वीप पन्द्रह क्षेत्र નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન છે જે સાધુ-સાધ્વી વીતરાગ દેવની આજ્ઞામાં બિરાજતા હોય, તેમને મારી તમારી સમય સમયની વંદના હેજે.
તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિ ધર્મના અજવાળક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ પરિષહના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહીત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેનાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના ભેગી, કંચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે.
ધન્ય મહારાજ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે વિચરે છે, અમે અપરાધી, દીનકિકર, ગુણહીન અહીં બેઠા છીએ. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભકિત અપરાધ થયેલ હોય, તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજ ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે).
પાંચમા ખામણા
પાંચમા ખામણા પાંચ ભરત, પાંચ ઈરવત. પાંચ મહાવિદેહ એ અઢી દ્વીપ