SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ आवश्यकसूत्रस्थ दूजे पद श्री सिद्ध भगवान महाराज पन्द्रह भेदे अनन्त सिद्ध हैं। आठ कर्म खपाय के मोक्ष पहुँचे हैं। (१) तीर्थसिद्धा (૨) અર્થસિદ્ધા, (૨) તીર્થ સિદ્ધા, (૪) અતીનિદ્રા (૬) - યુદ્ધવિરા (૬) પ્રત્યે કિલ્લા પુરોહિતસિદ્ધા), (૮) સ્ત્રીસિદ્ધા, () પુરિંદ્ધિા , (૨૦) નપુંજિઢિા , (૨૨) સિરા, ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ પાતળાં પડ્યાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે. સગી, સશરીરી, કેવળજ્ઞાની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ સહિત છે, ૬૪ ઇદ્રોના પૂજનીક, વંદનિક અર્થનિક છે. પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે. ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કેડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, સ્વામીનાં દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, ચરણે મસ્તક નમાવી કાયા પવિત્ર કરતા હશે. વ્રત પચ્ચખાણ આદરી આત્માને નિર્મળ કરતા હશે અને પ્રશ્ન પૂછી મનનાં સંદેહ દૂર કરતા હશે, તેમને ધન્ય છે. સ્વામીનાથ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, હું અપરાધી, દીનકિકર, ગુણહીન, અહીંયાં બેઠે છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભકિત, અપરાધ કીધે હોય તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી, ભુજે ભુજે (વારંવાર) કરી ખમાવું છું. ( અહિં તિખુત્તાને પાઠ ત્રણવાર બોલવો) બીજાં ખામણ-શ્રી સિદ્ધ ભગવંતોને બીજા ખામણાં અનંતા સિદ્ધ ભગવંતજીને કરું છું. તે ભગવતજીના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઉપજે તે કમની કેડી ખપે, અને ઉત્કૃષ્ટો રસ ઉપજે તે જીવ તીર્થકરનામગોત્ર ઉપાજે. આ ભરતક્ષેત્રને વિષે આ વીશીમાં વીશ તીર્થકરે સિદ્ધ થયા, તેમના નામ કહું છું - (૧) શ્રી ઋષભદેવ સ્વામી, (૨) શ્રી અજિતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) શ્રી અભિનંદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભ સ્વામી
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy