SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર વિગેરે અત્રે જેમાં તે સૂત્રે સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાએમાં હેવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણુંજ લાભદાયિક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મને રંજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરુષાર્થે કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સત્રથી સમાજને ઘણું લાભનું કારણ છે. હંસ સમાન બુદ્ધીવાળા આત્માઓ વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલોકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરું છું કે આ સૂત્રે પિતાપિતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચૂકશે નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રે મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય " કાર્યકરે જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિજેરાનું કારણ જવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ લી. શારદાબાઈ સ્વામી ખંભાત સંપ્રદાય. બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મેંઘીબાઈ સ્વામીને અભિપ્રાય ધંધુકા તા. ૨૭-૧-૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મંગળદાસભાઈ પ્રમુખ અ૦ ભા . સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મા. રાજકેટ. અત્રે બિરાજતા ગુરુ ગુરુના ભંડાર મહાસતીજી વિદુષી મધીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણા બને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશેજી એજ આશા છે. વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રો ભાઈ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રે તમામ આઘોઉપાન વાંચ્યાં મનન કર્યા અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માર્ગની પૂબજ ઉન્મત્ત બનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હંસ સમાન
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy