SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનંદન છે, શાસનનાયક દેવ તેમના શરિરાદીને સશકત અને દીર્ઘાયુ રાખી સમાજ ધર્માંની વધુ ને વધુ સેવા કરી શકે. ૐ અસ્તુ. ચાતુર્માસ સ્થળ. લીમડી સાં. ૨૦૧૦ શ્રાવણુ વદ ૧૩. ગુરૂ. } શ્રી વર્ધમાન સંપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચંદ્રજી મહારાજના અભિપ્રાય તા. ૨૨-૪-૫૬ રવિવાર મહાવીર જયંતિ લિ. સદાનંદી જૈનમુનિ છે.ટાલાલજી શાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમા ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે. તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમા ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યુ. છે. આગમા ઉપરની તેમની સ ંસ્કૃત ટીકા ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણીજ સુંદર છે. સ ંસ્કૃત રચના માધુ તેમજ અલંકાર વગેરે ગુણેાથી યુકત છે. વિદ્વાન એ તેમજ જૈન સમાજના આચાર્યાં, ઉપાધ્યાયે વગેરે એ શાસ્ત્રો ઉપર રચેલી આ સ ંસ્કૃત રચનાની કદર કરવી જોઈએ અને દરેક પ્રકારના સહકાર આપવા જોઇએ. આવા મહાન કાર્યમાં પડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલોકિક છે. તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીઘ્ર સફળ થાય એજ શુભેચ્છા સાથે. અમદાવાદ મુનિ પૂર્ણચંદ્રજી } ખભાત સ`પ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીના અભિપ્રાય લખતર તા. ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મંગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ સુા. અમદાવાદ અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ. વિ.માં આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રાનું કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રેામાંથી ઉપાસક દશાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર, અનુત્તર પપાતિક સૂત્ર,
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy