SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका, पतिक्रमणाध्ययनम्-४ २७९ लोकनपूर्वकेऽपि प्रमार्जने त्वत्कल्पितेन सम्भावितोपघातेन तु वयं नाऽपराध्यामो, न वा शास्त्रसिद्धान्तगन्धोऽपि तथा, यतो रजोहरणधारणतत्पमाननादिकमस्माभिर्जन्तुजातत्राणार्थमेव क्रियते नतूपघातधिया, अत एव व्याधिग्रस्तानां माणिनामुपकारार्थ चिकित्सता विज्ञेन विहिते चिकित्साप्रयोगे कदाचित्तेषां व्यापत्तौ सत्यामपि नासौ प्रायश्चित्ताईश्चिकित्सकः । किश्च यदि सम्मार्जनादिना कदाचित्संभावितं दोषमपेक्ष्य रजोहरणग्रहणप्रतिषेधाऽऽग्रहग्रहिलोऽसि, तदा मन्ये त्वयाऽशन-पानहो जाय तो क्या संयमी रजोहरण का त्याग करदें ! कदापि नहीं ! क्यों कि संयमी द्वारा जीवोपघात होने की संभावनाही नहीं है। जीवों को देखकर यत्नापूर्वक प्रमार्जन करने पर भी तुमने जो कल्पना की उस संभावित जीवोपघात का अपराध हमें नहीं लग सकता, इस कारण तुम्हारी शङ्का जरा भी शास्त्रानुकूल नहीं है। क्यों कि जीवों की रक्षा के लिये ही संयमी रजोहरण धारण करते हैं एवं उसके द्वारा प्रमार्जन करते हैं, उपघात के लिये नहीं। यदि उपकार की दृष्टि से रोगियों की चिकित्सा करने वाले वैद्य की चिकित्सा से किसी रोगी को किसी भी प्रकार की क्षति पहुंच भी जाय तो भी वह वैद्य अपराधी नहीं हो सकता, क्यों कि वैद्य रोगी की हितबुद्धि से ही चिकित्सा करता है। इस पर भी यदि तुम रजोहरण धारण करने में आपत्ति समझते हो तो मैं मानता हूँ कि तुम्हें अशन, पान, भ्रमण, ત્યાગ કરી ઘે! ન જ કરે. કેમકે સંયમી દ્વારા જીપઘાત થવાની સંભાવના જ નથી. જેને જોતા થકા યત્નાપૂર્વક પ્રમાર્જન કર્યા છતાં તમે જે કલ્પના કરી તે સંભાવિત છપઘાતને અપરાધ અમને નથી લાગી શક્ત, એ કારણે તમારી શંકા જરાય શાસ્ત્રાનુકુલ નથી, કેમ કે સંયમી મુનિ જીવોની રક્ષા અર્થેજ રજોહરણ ધારણ કરે છે તેમજ તેના વડે પ્રમાર્જન કરે છે, જીપઘાત માટે નહીં. જે ઉપકારની દૃષ્ટિથી રેગિઓની ચિકિત્સા કરવાવાળા વૈદ્યની ચિકિત્સાથી કે રોગીને કોઈ પણ જાતની હાનિ પહોંચી પણ જાય તે પણ વૈદ્ય અપરાધી થઈ શકતે નથી, કારણ કે વૈદ્ય તે રેગીની હિતબુદ્ધિથીજ ચિકિત્સા કરવાવાળે છે. તે છતાં જો તમે રજોહરણ ધારણ કરવામાં આપત્તિ માનશે તે મને માનવું
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy