________________
.
२४८
आवश्यकमुत्रस्व
(११) अकुमारब्रह्मचारिणः सतोऽपि ' अहमस्मि कुमारब्रह्मचारी ' - विभाषणम्, (१२) मैथुनादनिवृत्तस्य सतोऽपि 'ब्रह्मचार्यह' - मिति संभाषणम्, (१३) यदवलम्बनेन बृद्धिमुपगतस्तस्यैव विभूतिषु प्रलोभः, (१४) यैः पौरजनैर्यः स्वामिपदे समारोपितस्तेन तेषामनिष्टकरणम्, (१५) स्वीयाण्डसमृहस्य नागिन्येव स्वामिनो व्यभिचारिण्या पत्न्येव पोषयितू राजादेर्दुः सचिवादिनेवाऽऽश्रयस्ब स्वेन हननम्, (१६) एकदेशाधिपतेर्घातचिन्तनं घातो वा, (१७) अनेक देशाधिपतेर्बहुजननायकस्य, हेयोपादेयवस्तुनिरूषकधार्मिक पुरुषस्य वा घातचिन्तनं घातो वा, (१८) प्रव्रज्यादिग्रहणरूपधर्मार्थमुद्यतस्य पुरुषस्य धर्मादे
रोककर उसके राज्य आदि को अपने अधिकार में करना, (११) बालब्रह्मचारी न रहने पर भी अपने को बालब्रह्मचारी कहना, (१२) ब्रह्मचारी नहीं और ब्रह्मचारी नाम धराना, (१३) जिसके आश्रय से उन्नत हुआ हो उसीकी जड काटना, (१४) जिस जनसमुदाय से उच्च अधिकार पाया हो उसीका अनिष्ट करना, (१५) जैसे सर्पिणी अपने अण्डेका, व्यभिचारिणी स्त्री अपने पतिका और दुष्ट मन्त्री अपने राजाका संहार करते हैं उसी प्रकार अपने रक्षक का विनाश करना, (१६) एक देशके स्वामी राजा का घानचिन्तन करना, या घात करना, (१७) अनेक देशके स्वामी राजा, या जनसमुदाय के नायक, अथवा धर्मात्मा पुरुष का घातचिन्तन करना या घात करना, (१८) प्रव्रज्या लेने के लिये उद्यत આમદાના વગેરે રેકીને તેના રાજ્યને પોતાના કબજામાં લેવું, (૧૧) ખાલબ્રહ્મચારી ન હોવા છતાંય પેાતાને માલબ્રહ્મચારી કહેવરાવવું, (૧૨) બ્રહ્મચારી ન હાય અને બ્રહ્મચારી કહેવરાવવુ. (૧૩) જેના આશ્રયે પોતાની ઉન્નતિ થઇ હાય તેજ માણસના મૂળ કાઢવાં તે, (૧૪) જે માણસના સમુદાયથી ઉચ્ચ અધિકાર મળ્યે હોય તેનું જ અનિષ્ટ કરવું. (૧૫) જેવી રીતે સર્પિણી પેતાના ઇંડાનેા, વ્યભિચારિણી શ્રી પાતાના પતિને અને દુષ્ટ મંત્રી પોતાના રાજાના સંહાર કરે છે, તે પ્રમાણે પોતાના રક્ષકના વિનાશ કરવા. (૧૬) એક દેશના સ્વામી રાજાને ઘાત ચિતવવે અથવા ઘાત કરવા. (૧૭) અનેક દેશના સ્વામી રાજા, અથવા અથવા ધર્માત્મા પુરુષનાં ઘાતનું ચિન્તવન કરવું, અગર જનસમુદાયના નાયક તે ઘાત કરવા. (૧૮) પ્રત્રજ્યા લેવા તૈયાર થએલા પુરુષના પરિણામને પાછા