________________
६
प्रतिक्रमणम्
१५७-२८५
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
१५७
अथ प्रतिक्रमणनामकं चतुर्थमध्ययनम् पूर्वाध्ययने वन्दनापूर्वक गुरुसमीपे ‘पडिकमामि' इत्यनेन प्रतिक्रमणप्रतिज्ञा प्रदर्शिता, सम्पति चतुर्थाध्ययने तदेव प्रतिक्रमणमाह-अथवा पूर्वाध्ययनेऽहत्वणीतसामायिकानुष्ठातृभिर्गुरोर्वन्दनादिरूपा प्रतिपत्तिः कर्तव्येत्युक्तम् , अत्र चतुर्थाध्ययने तस्याः प्रतिपनेरकरणेन परवलिनस्यात्मनो निन्दा प्ररूप्यते, मूत्रे 'खलियम्स निंदणा' इत्युक्तत्वात् , यद्वा बन्दनाध्ययने वन्दनादिरूपया मुनिभन्या कर्मक्षयो दर्शितः, इह तु मिथ्यात्वाऽविरत्यादिपरित्यागेन कर्ममूलं प्रतिषि
। चौथा अध्ययन । नीमरे अध्ययनमें वन्दनापूर्वक गुरु महाराजके समीप प्रतिक्रमण की प्रतिज्ञा करने की विधि दिग्वलाई गई है। अब इस चौथे अध्ययन में उसी प्रतिक्रमण को दिग्वलाते हैं । अथवा तीसरे अध्ययनमें 'अर्हन्त भगवान से उपदिष्ट सामायिक करनेवाले भव्यों को गुरुकी वन्दनारूप प्रतिपत्ति (सेवा) करनी चाहिये' ऐसा कहा है, अब इस चौथे अध्ययन में वन्दना आदि न करने के कारण स्खलित आत्मा की निन्दा की जाती है, अथवा वन्दनाध्ययन में यह दिखलाया गया है कि 'वन्दनादिरूप मुनिभक्ति से कर्मक्षय होता है' और इस अध्ययनमें मिथ्यात्व अविरति आदिका त्याग
योथु २मध्ययन. ત્રીજા અધ્યયનમાં વંદનાપૂર્વક ગુરુ મહારાજની સમીપ પ્રતિક્રમણ કરવા માટે પ્રતિજ્ઞા કરવાની વિધિ બતાવવામાં આવી છે. હવે આ ચેથા અધ્યયનમાં તે જ પ્રતિક્રમણને બતાવે છે અથવા ત્રીજા અધ્યયનમાં “અહંત ભગવાનથી ઉપદેશ કરાએલી, સામાયિક કરનારા ભવ્ય જીને ગુરુની વંદનારૂપ પ્રતિપત્તિ (સેવા) કરવી જોઈએ” એમ કહેલ છે, હવે આ ચોથા અધ્યયનમાં વંદના વિગેરે ન કરવાના કારણે ખલિત આત્માની નિંદા કરવામાં આવે છે, અથવા વંદના અધ્યયનમાં આ બતાવવામાં આવ્યું છે કે “વંદનાદિરૂપ મુનિભકિતથી કર્મને ક્ષય થાય છે અને આ અધ્યયનમાં મિથ્યાત્વ અવિરતિ વિગેરેને