SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ आवश्यकम्त्रस्य दयो भजनीयाः (कचित्संभवन्ति कचिन्न), इति सामान्यतः साधुशब्देन नमस्कारेऽहन्नमस्कारजन्यस्यं विशिष्टफलस्य प्राप्तिर्न जातु संभवति, नहि नरसामान्यनमस्कारेण राजादिनमस्कारजन्यं विशिष्टं फलं कचिदपि दृष्टचरम् । नरसामान्यग्रहणेन विशिष्टराजादिपरिज्ञानस्य तत्मसादस्य चैकान्तमसम्भवादिति सामान्यतो नमस्कारद्वैविध्यं विशिष्टफलानुत्पादकत्वादुपेक्ष्य पञ्चविधो नमस्कार आश्रित इति संक्षेपत एवायं नमस्कारों न विस्तरत इति । ही फल होता है, अरिहन्त आचार्य आदि के नमस्कार का नहीं, क्योंकि नमस्कार ऐसे शब्दों से किया जाता है जिनसे नमस्करणीयमें रहे हुए असाधारण गुणोंका बोध होसके, अरिहन्त आचार्य आदिमें रहे हुए गुणोंका बोध अरिहन्त आचार्य आदि शब्दों से ही होसकता है, साधुशब्दों से कदापि नहीं ! जैसे कोई यह जानकर कि राजा भी तो मनुष्य ही है, मनुष्य शब्दसे राजाको नमस्कार करना चाहे तो वह राजाके नमस्कार का फल नहीं प्राप्त कर सकता है, राजाके नमस्कारके लिए उसका परिचायक शब्द चाहिये, अत एव जितने शब्दों के विना विशेष-विशेष अवस्था में रहे हुए अरिहन्त सिद्ध आदिकों का ग्रहण होना असम्भव था, उतने शब्दोंका ग्रहण करने पर भी यह पंच नमस्कार संक्षेपसे ही है विस्तारसे नहीं। છે-મળે છે. પણ આચાર્ય આદિના નમસ્કારનું ફળ મળતું નથી, કારણ કે – નમસ્કાર એવા શબ્દોથી કરવામાં આવે છે કે જેના વડે નમસ્કરણયમાં રહેલા અસાધારણ ગુણેને બંધ થઈ શકે. અરિહન્ત, આચાર્ય આદિમાં રહેલા ગુણને બંધ અરિહન્ત આચાર્ય વગેરે શબ્દથી જ થઈ શકે છે, પરંતુ સાધુ શબ્દથી કદાપિ થઈ શકશે નહિ. જેમ કે ઈ માને કે રાજા પણ મનુષ્ય છે. મનુષ્ય શબ્દથી રાજાને નમસ્કાર કરવા ઈચ્છા કરે તે તે માણસ રાજાને નમસ્કાર કરવાનું ફળ પ્રાપ્ત કરી શકશે નહિં. રાજાને નમસ્કાર કરવા માટે રાજાના નામને પરિચય કરાવનાર શબ્દને જ ઉપયોગ કરે જોઈએ. એ કારણથી જેટલા શબ્દો વિના વિશેષ-વિશેષ અવસ્થામાં રહેલા અરિહંત સિદ્ધ આદિ સોનું ગ્રહણ કરવું અસંભવ છે. એટલા શબ્દનું ગ્રહણ કરતાં છતાંય આ પંચનમસ્કાર સંક્ષેપથીજ છે, વિસ્તાस्थी नलि.
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy