________________
ઉત્તર-(grણમણિ સુરમયદિર વિષમદિર નાર ટુર મદિu ત્રિજ્ઞમયદિ કલિકાaમયા ) એક સમયની રિથતિવાળો, બે સમયની સ્થિતિવાળ, ત્રણ સમયની સ્થિતિવાળો, યાવત્ દશ સમયની સ્થિતિ વાળ, સંખ્યાત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળ પુગલ પરમાણુ અથવા સ્કલ (હણ નિcom) પ્રદેશ નિપન્ન કાલપ્રમાણ છે. ( સં નિજ) આ પ્રમાણે આ પ્રદેશ નિષ્પન્ન કલપ્રમાણુનું સ્વરૂપ છે. (તે િસ વિમાનિતwom ?) તે વિભાગ નિપન્ન કાલપ્રમાણુ શું છે? (વિમા નિgom) વિભાગ નિષ્પન્ન કાલ પ્રમાણુ આ પ્રમાણે છે-(૩મયાવઝિमुहुत्ता दिवस अहोरत्त यक्वमासा य, संवच्छरजुगपलिया सागर ओसप्पिपरि• ચટ્ટા) સમય, આવલિકા, મુહૂ, દિવલ, અહોરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પથ-સાગર, અવસર્પિણી અને પુદ્ગલ–પરાવર્તન કાલના જે નિર્વિર ભાગ જે ભાગો છે તેજ પ્રદેશ છે. આ પ્રદેશથી નિષ્પન્ન થવું તે પ્રદેશ નિષ્પન્ન છે એક સમયની સ્થિતિવાળો પરમાણુ અથવા સ્કન્ય એક કાલપ્રદેશથી, એ સમયની સ્થિતિ થાળે પરમાણુ અથવા અન્ય કાલના બે પ્રદેશથી નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ સમય વગેરેથી માંડીને અસખ્યાત સમયની સ્થિતિવાળા જેટલા પણ પરમાણુ અથવા ધે છે, તે સર્વે કાલના તેટ-તેટલા જ પ્રદેશથી એટલે કે ત્રણ પ્રદેશથી યાવનું અસંખ્યાત પ્રદેશોથી નિષ્પન્ન થાય છે. આમ જાણવું જોઈએ એનાથી આગળ યુમેલેની એક રૂપમાં સ્થિતિ જ હોતી નથી. આ પ્રદેશનિષ્પન્ન કાલ–પ્રમાણમાં પણ પ્રદેશ નિપન્ન દ્રવ્ય પમાણની જેમ પ્રમાણુતા જાણવી જોઈએ સમય આવલિકા આદિ રૂપ જે કાલ-પ્રમાણ છે, તે વિભાગ નિષ્પન્ન કાલ પ્રમાણ છે સમય વગેરેનું સ્વરૂપ સૂત્રકાર જાતે હવે પછી નિરૂપિત કરશે સૂ૦૨૦૧૫
સમયકા નિરુપણ સમય આવલિકા આદિ રૂપ જે કાલના ભેદ છે તેમાં સર્વપ્રથમ સમયનો પાઠ આવેલ છે. એટલા માટે સૂત્રકાર એના નિર્ણય નિમિત્તજિં સં થનg” ઈત્યાદિ સૂત્ર કહે છે. “ વિ # સમ” ઈત્યાદિ શબ્દાર્થ– %િ તે સમપ) હે ભરંત ! તે સમય શું છે ?
ઉત્તર-સમાણ ઘi vળ િિા ) સમય કાળને સો કરતાં વધારે સૂફમાંશ છે. એથી જ્યાં સુધી આ સંબંધમાં વિસ્તૃત પ્રરૂ૫ણા કરવામાં આવે નહીં, ત્યાં સુધી આનું વાસ્તવિક સ્વરૂપ નિરૂપિત થશે નહીં, તેના વારતવિક સ્વરૂપનું યથાવત્ પરિજ્ઞાન થાય તે માટે સૂત્રકાર તેની વિસ્તૃત વ્યાખ્યા કરશે જે તે સમયના સક્રિય સ્વરૂપ વિષે પહેલાં કહેવામાં આવ્યું છે, છતાં એ તે સમય અતીવ સૂક્ષ્મ છે, એટલા માટે સામાન્ય વરૂપ દથતથી
૦ ૨૦
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨