________________
આ સ્થલ પર ચારે ખંડેની પાસે ચાર અંશુલ સહસ ભાગ હોય છે. ફકત એક દિશામાં જે બે ખડે છે, તેનાથી પણ એક જ અંગુલ સહસ્ત્ર ભાગ સંપાદિત થાય છે, કેમકે તેઓ બને જ એક દિવર્તી છે. બીજા છે બે ભાગે છે તેનાથી પણ આ જાતનું પ્રમાણ નિષ્પન્ન થાય છે એટલા માટે તેને બે અંગુલ સહસ ભાગ કરતાં વધારે કહેલ છે ઊર્વક કંઈક કમ સાત રાજ એટલે ઊંચે છે. બાહુલ્ય બ્રાલેકના મધ્યમાં પાંચ રાજુ પ્રમાણ છે, તેમજ અન્યત્ર એટલે કે ઉપર અને નીચે અનિયત છે, એટલે કે ક્રમશ: અ૫ થયેલ છે. આ સર્વને ઉપાડીને અધસ્તન સંવર્તિત કાર્યના ઉત્તર પાર્વમાંસંયકત કરવું જોઈએ, આ પ્રમાણે સંયોજિત કરવાથી અધસ્તન ઊંચાઈમાં જે બીજા ખંડની ઊંચાઈ કરતાં અધિક ભાગ છે, તેને ખંડિત કરીને ઉપરિતન સોજિત ખંડને બાહુબમાં ઊર્વ આયત રૂપથી સંયુકત કરવો જોઈએ આ પ્રમાણે કંઈક વધારે પાંચ રાજુ પ્રમાણ બાહુલ્ય કવચિત સિદ્ધ થાય છે. તેમજ અધસ્તન ખંડની નીચે યથાસંભવ કંઈક અલ૫ સાત રાજુ બાહ@યુક્ત પહેલાં કહેવામાં આવે છે. આ પ્રમાણે અહીં ઉપરિતને ખડના બાહથી કંઈક કમ બે રાજુથી અધિક પ્રમાણ હોય છે. આ અધતન ખંડ અધિક બાહુલ્યથી અર્ધા ભાગને ગ્રહણ કરીને ઉપરિતન ખંડના બાહયમાં જડવો જોઈએ આ પ્રમાણે સંયુકત કરવાથી બાંહત્યની અપેક્ષા આ સંપૂર્ણ આકાશખંડ સમચતુરગ્ન થઈ જાય છે એટલે કે ઉપર્યુક્ત પકારથી ઊલક અને અપેલેકના ખંડને સંયુકત કરવાથી સાત રાજ જાંબી, સાત રાજુ પહોળી અને સાત રાજુ મોટી એવી સમચતુષ્કર્ણવાળી
કતિ થઈ જાય છે. આ લંબાઈ, પહોળાઈ તેમજ મોટાઈને પરસ્પર ગુણિત અઠ્ઠા કરવાથી લેકનું (૭x૭૪=૩૪૩) ૩૪૩ રાજુ જેટલું ઘનફલ છે, તે સ્પષ્ટ થઈ જાય છે આ બાહુલ્ય છે કે કોઈ પણ પ્રદેશ પર રાજુના અસંખ્યાતમા ભાગ કરતાં વધારે ૬ રાજુ પ્રમાણ હોય છે, તે પણ વ્યવહારથી આ સંપૂર્ણ સાત રાજુ પ્રમાણુ બાહલ્ય કહેવામાં આવે છે. વ્યવહારનય કંઈક અલ૫ હોય તે પણું પૂર્ણ જ માને છે કેમકે તે સ્થલ દષ્ટિ છે. એથી તેના મતના આધારે જ અહીં સર્વત્ર સાત રાજુની બાહલ્યતા જાણવી જોઈએ આયામ (લંબાઈ) અને વિશ્કેભ (પહોળાઈ)ની દષ્ટિએ તે દરેક ખંડ રેશન (કંઈક અ૫) સાત રાજુ પ્રમાણ હોય છે, તે અહી પણ વ્યવહારથી દરેકને સાત રાજ પ્રમાણુ જ જાણવું જોઈએ આ પ્રમાણે વ્યવહારનયથી (તે સમચતુરસ્ત્ર લોક) આયામ, વિષ્કભ અને બાહલ્યની દષ્ટિએ દરેક સાત રાજુ પ્રમાણ છે, એટલા માટે ત્રણેયને પરસ્પર ગુણિત કાંથી તે ઘનાકાર ૩૪૩ રાજુ હય છે આ સર્વ વૈશાખ સ્થાન પર સ્થિત અને સર્વત્ર વૃત્ત (ગેળાકાર) સ્વરૂપ પુરુષાકાર લેકને સંસ્થાપિત કરીને ઘનફળ જાણવું જોઈએ સિદ્ધાન્તમાં જ્યાં કંઈ પણ વગર કઈ પણ જાતની વિશેષતાએ સામાન્યથી શ્રેણી ગ્રહણ
શ૦ ૨૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૭૪