________________
સામાન્ય જલચરની અવગાહના સામાન્ય પંચેન્દ્રિયતિયની અવગાહના જે પ્રમાણે કહી છે, તે પ્રમાણે સમજવી. સામાન્ય પંચેન્દ્રિય તિય"ની અવગાહના ઉત્કૃષ્ટથી સામાન્ય જલચરોની અવગાહનાં સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચોની અવગાહના એક હજાર જતું પ્રમાણ છે અને જઘન્યથી : અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. સમૂશ્કેન જન્મવાળા અને ગર્ભ જન્મવાળા પર્યાપ્ત જલચની અવગાહના ઉત્કૃષ્ટ એક હજાર જન પ્રમાણ છે. આ અવગાહનામાના અંતિમ સમુદ્ર કે જે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેના મની અપેક્ષાઓ જાણવી જોઈએ સ્થલચર તિયના ચતુષ્પદ, ઉર પરિસપ, અને ભુજપરિસર્ષના ભેદથી ત્રણે ભેદે છે. આ સર્વના પણું અવગાહના સ્થાન જાદા જુદા સાત-સાત છે. આ સર્વની જઘન્ય અવગાહના અને અપર્યાસકેની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણું છે. સંમ૭િમ જન્મવાળા અને જન્મવાળા પર્યાપ્ત ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણુ ક્રમશ ગતિ પ્રમાણુ પૃથક્વ અને ૬ ગબૂત છે, ચતુપદની ૬ ગળ્યુત પ્રમાણુ જે અવગાહના કહેવામાં આવી છે, તે કેવકુરૂ વગેરે ઉત્તમ ભેગ ભૂમિગત ગર્ભ જ હાથીઓની અપેક્ષાઓ જાણવી જોઈએ. સંમૂશ્કેન જન્મવાળા અને ગર્ભજન્મવાળા પર્યાપ્ત ઉર પરિસની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ જન પૃથકૃત્વ અને જન સહસ્ત્ર જેટલી છે. અહીં એક હજાર એજનની અવગાહના, બહિતી પવતિ ગર્ભજ સર્પોની અપેક્ષાએ કહેવામાં આવી છે, તેમ સમજવું જોઈએ સંપૂર્ઝન જન્મવાળા અને ગર્ભ જન્મવાળા પર્યાપ્ત ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ ધનુષ પૃથકત્વ
અને ગભૂત પૃથક્વ છે. ખેચર તિયામાં જઘન્ય અવગાહના સર્વત્ર અંગુ* લના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. સંપૂર્ઝન પર્યાપ્ત બેચરની ઉત્કૃષ્ટ
અવગાહના ધનુષ પૃથકત્વની છે અને ગર્ભજન્મવાળા પર્યાપ્ત ખેચની ઉત્કૃષ્ટ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨