________________
બદલ પણ આ હીન, મધ્યમ પ્રમાણુવાળા પુરૂષો ઉત્તમ પુરૂની સેવા-ચાકરી કરતા રહે છે જે આ હીન તેમજ અધિક હોય પરંતુ જે સ્વરાદિ ગુણોથી સંપન્ન હોય તે એ બધા ઉત્તમટિમાં જ પરિગતિ થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં અાવ્યું છે કે ભરત ચક્રવતી પિતાના અંગુથી ૧૨૦ અંગુલ જેટલા ઊંચા હતા, અને ભગવાન મહાવીર પ્રભુ ૮૪ અંગુલ ઊંચા હતા આ માન્યતા કેટલાકની છે એટલા માટે વિશિષ્ટ સ્વરાદિક જ પ્રધાન રૂપમાં ફળ આપનાર હોય છે કહ્યું પણ છે. “હરિથaઃ ઈત્યાદિ આ શ્લોકને અર્થ સુગમ છે. (guoi અનુવાળેf ૪ અનુસારું પાળો) આ અંશુલ પ્રમાણુથી ૬ અંગુલ વિસ્તીર્ણ પાદનું મધ્યતલ પ્રદેશ હોય છે પાદને એક દેશ હોય છે એટલા માટે તેને અહીં પાદ શબ્દથી કહેવામાં આવ્યા છે. તો વાં विहत्यी दो विहत्थीओ रयणी वो रयणीओ कुच्छी, दो कुच्छीओ दंड, धणु, जुगे, નાઢિયા, કાવે, કુણે, રો ઘણુ સારૂં કાવયં રારિ નાથારું કોચ) પાદ દ્વયની એક વિતસ્તિ હોય છે બે વિતસ્તિની એક પત્નિ હોય છે બે રદિનની એક કુક્ષી હોય છે બે કુક્ષીને એક દંડ હોય છે. એક ધનુષ હોય છે એક ચગ હોય છે, એક નાલિકા હોય છે એક અક્ષ હોય છે એક મુસલ હોય છે આ ૬ પ્રમાણ વિશેષ બે કુક્ષીના હોય છે બે હજાર ધનુષને એક ગધૂત કસ) હોય છે ચાર ગબૂત બરાબર એક જન હોય છે એટલે કે ચાર ગાઉ બરાબર એક જન હોય છે. સૂ૦૧૯
બ૦,૨૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૩૭