________________
પ્રાર્જનની સિદ્ધિ થાય છે. તા આના ઉત્તરમાં આમ કહી શકાય કે આ રસમાન પ્રમાણુથી વારક, ઘટક, કરા વગેરેમાં મૂકેલાં રસાના વજનના અમુક પ્રમાણ પૂરતા રસ આમાં છે આ જાતનું જ્ઞાન થાય છે. નાના દેગડા વારક કહેવાય છે સામાન્ય કલશને ઘટ્ટ કહે છે. ઘટ વિશેષનું નામ કરક છે. નાના કલશિકા છે ઘટ અને કલશના આકારમાં ભિન્નતા હોય છે. કળશનું નામ પ્રસિદ્ધ વાસણુ છે. ક્રૃતિ મશકનું નામ છે જેનુ મુખ બહુજ ગગરી–ગાગર આ
પહેાળુ' હાય છે. એવા વાસનું નામ કાડિકા છે, કુંડી, કુંડિકા પર્યાયવાચી શબ્દો છે આ પ્રમાણે આ રસમાન પ્રમાણ છે માન પ્રમાણના બન્ને ભેદનુ આ વાત સૂત્રકારે ‘છે `માળે આ નિરૂપણ કરવામાં આવ્યું છે સૂત્રપાઠ વડે વ્યક્ત કરી છે.
ભાવાર્થ સૂત્રકારે આ સૂત્ર વડે ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણ છે તેના અતુલામાંથી દ્રવ્યપ્રમાણ વિષે કષ્ટતા કરી છે. આમાં તેમણે આ પ્રમાણે
કહ્યુ` છે કે દ્રવ્યના વિષયી પ્રમાણુનું નામ દ્રવ્ય પ્રમાણુ છે. આ દ્રવ્ય પ્રમાજીમાં દ્રવ્યેના એક પ્રદેશી પુદ્ગલ પરમાણુ વગેરેના તેમજ ધાન્ય વગેરેના દ્રવ્યાના પ્રમાણુને કહેનારા અંતરગ અહિરંગ સાધના વિષે વિચાર કર્યાં છે. અંતરંગ સાધનામાં દ્રવ્યના પ્રદેશ અને બહિરંગ સાધનામાં આ પ્રદેશે સિવાય ધાન્યાદિકાના માપના સાધન સંગૃહીત કરવામાં આવેલ છે. પુદ્ગલ દ્રવ્યના આ અવિભાજ્ય અંશ પરમાણુ છે. આ વિષયને કહેનાર તેનું એક પ્રદેશથી નિષ્પન્ન થવુ છે. કેમકે પુદ્ગલના પરમાણુ એક પ્રદેશ યુક્ત જ હાય છે. આ દ્વિપ્રદેશી સ્કંધ છે, આ ત્રિપ્રદેશી સ્કંધ છે યાવતા આ અનંત પ્રદેશી સ્કંધ છે. આ વાતને કહેનાર તેમનુ* એ પ્રદેશેાથી, ત્રણ પ્રદેશાથી યાવત્ શ્મન'ત પ્રદેશેાથી નિષ્પન્ન થવુ છે. કેમકે-દ્વિપ્રદેશી સ્કંધ એ યુદ્ગલ પરમાણુઓના સચાગથી યાવત્ અનત પ્રદેશી સ્કંધ અનંત નિષ્પન્ન થાય છે. આ પુદ્ગલ પરમાણુએના સયાગથી પ્રમાણે પ્રદેશ અને પ્રદેશથી નિષ્પન્ન . દ્રવ્ય, પુદ્ગલ પરમાણુ અને દ્વિદેશી વગેરે સ્ક ંધાનું જ્ઞાન દ્રવ્ય પ્રમાણ છે આ પ્રદેશેાથી નિષ્પન્ન થયેલ છે એથી આ દ્રવ્ય પ્રમાણુ પ્રદેશ નિષ્પન્ન કહેવાય છે. તેમજ વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ આ પ્રદેશ નિષ્પન્ન પ્રમાણ કરતાં ભિન્ન છે. આમાં દ્રવ્યેનું પ્રમાણુ જ્ઞાન અહિરગ સાધન રૂપ અસુતિ પ્રસૃતિ વગેરેથી જ થાય છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ માન ન્માન વગેરેના ભેદથી પવિધ કહેવાય છે. માનપ્રમાણુ, ધાન્યમાન પ્રમાણુ અને રસમાન પ્રમાણના ભેદથી એ પ્રકારનું કહેવાય છે. નક્કર પદાર્થો વિષે કહેનારા અસૃતિ પ્રકૃતિ વગેરે સર્વ માન્ય માનપ્રમાણમાં પગિશ્ચિત કરવામાં આવેલ છે અને દ્રવ્ય પદાર્થોને કહેનારા બે ચતુષ્ટિકા વગેરે રસમાન પ્રમાણમાં પરિગશ્ચિત કરવામાં આવેલ છે. સૂ॰૧૮૮
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૯