SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેઓ તે આમાં હોય જ છે, અનાહારકમાં સમુચ્ચયથી સમ્યક્ત્વ સામાયિક ૧, શ્રુત સામાયિક ૨ અને સર્વવિરતિ સામાયિક ૩, એવા ત્રણ સામાયિક હોય છે, અનાહારક ત્રણ હેઈ શકે છે, પ્રથમ, ચતુર્દશ ગુણસ્થાનવતી કેવલી ૧, કેવલિ સમુદ્દઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમંયવર્તી કેવલી ૨, તથા પરલેક તરફ ગતિ કરતે એટલે કે મૃત્યુ પછી બીજા ભવમાં જન્મ ગ્રહણ કરતા પહેલાં વચ્ચેના સમયમાં માર્ગમાં ચાલતે જીવ ૩, આમાં બે કેવળિઓના સમ્યક્ત્વ સામાયિક અને બીજા પરભવની અપેક્ષાને શ્રત સામાયિક, એવા બે સામાયિક હોય છે. પહેલા " તથા પર્યાપ્તને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક છે ? આ વિશે પણ કહેવું જોઈએ જેમ જે ૬ પર્યાપ્તિઓથી પર્યાપ્ત છે એવા છે ચાર સામાયિકમાંથી કંઈ એક સામાયિકને પ્રતિપત્તા હોય છે. જે એક સાથે એ જી ચાર સામાયિકાને ધારણ કરે તે બે અથવા ત્રણ સામાયિકને ધારણ કરી શકે છે. અહીં પૂર્વ પ્રતિપન્નક જીવો તે હોય જ છે, અપપ્તક માં સમ્યક્ત્વ અને કૃત એ અને સામાયિક હોય છે. ૧ તથા–સુપ્ત જમાં કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સુપ્ત બે પ્રકારના હોય છે, એક કવ્યસુપ્ત અને દ્વિતીય ભાવ સુપ્ત, જે જીવ દ્રવ્યસુપ્ત હોય છે. તેમાં કઈ પણ સામાયિકને અંગીકાર કરતા નથી. આ સર્વ સામાયિકને પૂર્વ પ્રતિપનક તે સંભવી શકે છે. સુસમિથ્યાદૃષ્ટિ જ હોય છે, આમાં કઈ પણ જીવ એવે હોતા નથી કે જે સમ્યક્ત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને ધારણ કરે તથા પૂર્વ પ્રતિપનક જીવ પણ આ સામાયિકમાં હેતા નથી. હાં, જે શ્રુત સામાયિક છે, તેના પ્રતિપદ્યમાનક જ અહીં સંભવી શકે છે. પૂર્વ પ્રતિપન્ન જીવે તે અહી હોય જ છે, ના તથા–જન્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. સમૂર્છાિમ ગર્ભ અને ઉપપાત આ પ્રમાણે જન્મના ત્રણ પ્રકારે હોય છે જરથી ઉત્પન્ન થાય છે, ઇંડાથી ઉત્પન્ન થાય છે, અને પિતજ હોય છે, તેમને ગર્ભ જન્મ હોય છે. દેવ અને નારકને જન્મ ઉપપાતથી થાય છે. અહીં અંડ, પિત અને જરાયું આ ત્રણને અને ઉપપાતને વિષય કરનાર હોવાથી જન્મના ચાર પ્રકારે કહેવામાં આવ્યા છે. તો આ ફક્ત કથનની જ વિચિત્રતા છે, સૈદ્ધાન્તિક ભેદ કંઈ પણ નથી હંસાદિક જીવે અંડજ, હસ્તી વગેરે જીવે પિતજ, મનુષ્ય વગેરે જીવ જરાયુજ અને દેવનારક ઉષપાત જ છે. આ ચાર પ્રકારના જન્મમાં કેટલાક અંડજ હંસાદિક છે અને પિતજ હસ્તી આદિ જીવે, ચતુર્વિધ સામાયિકમાંથી પ્રથમ બે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૪
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy