________________
સમ્યકત્વ સિવાય શેષનામ ત્રણ સામાયિક સુધી સંભવી શકે છે. અથવા કોઈ એમ પણું માને છે કે અભવ્ય જીવ નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે અપેક્ષાએ તેમાં એક મૃત સામાયિક જ હોય છે. ના ભવ્ય ને અભવ્ય એટલે કે સિદ્ધોમાં એક સમ્યક્ત્વ સામાયિક હોય છે. પા :
તથા સંસીને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે આ વિષે પણ કહેવું જોઈએ.
જેમ સંજ્ઞી માં કદાચિત્ કેટલાક જ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપત્તા હોય છે, કેટલાક દેશવિરતિ રૂપ. સામાર્થિકના તથા આ ચાર પ્રકારના સામાયિકાના જે પૂર્વ પ્રતિપનક જ હોય છે. તેઓ તો નિયમતઃ સંશિઓમાં હોય જ છે. અસંગીમાં સામાયિક મળે છે. -એક સમ્યકત્વ સામાયિક અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવની અપેક્ષાથી સાસ્વાદન
અ૦ ૧૦૨
સમ્યકત્વ સામાયિક હોય છે. ને સંજ્ઞી ને અસંજ્ઞી એટલે કે ૧૩ મા, '૧૪ મા ગુણસ્થાનવતી કેવલીમાં સમ્યકત્વ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એવાં બે સામાયિક હોય છે. સિદ્ધાવસ્થામાં ફક્ત એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. કેળા
તથા ઉચ્છવાસક, નિશ્વાસક, શ્વાસે શ્વાસ પર્યાપ્તિથી પરિનિષ્પન થયેલ ઉચ્છવાસક નિ:શ્વાસને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે? આ પણ કહેવું જોઈએ. જેમ ઉશ્વાસક નિઃશ્વાસકમાં કદાચિત કેટલાક જી સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે. કેટલાક સર્વવિરતિ સામાયિકના તેમ જ ચારે ચાર સામાયિકના તો પૂવ પ્રતિપન્નક જીવે અહી નિયમતઃ હોય છે. કાળા ' તથા દષ્ટિને આશ્રિત કરીને “કયાં (કઈ દષ્ટ્રિમાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. દષ્ટિ વિષે જ્યારે વિચાર કરવામાં આવે છે તે વખતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે ન વિચારક હોય છે. આમાં વ્યવહારનયના મતમાં અસામાયિકવાળા જીવ ચતુર્વિધ સામાયિકને ધારણ કરે છે. આ પ્રતિપત્તિ ઘણુ વખત પછી હોય છે. કેમ કે ક્રિયા કાળ અને નિષ્ઠામાં ભેદ છે. પરંતુ જે નિશ્ચયનયને મત છે–તેમાં સામાયિકવાળા જીવ જ ચતુર્વિધ સામાયિકને અંગીકાર કરે છે. આ પ્રતિપત્તિ દીર્ઘકાળ પછી થતી નથી, કિંતુ અદીર્ઘકાળમાં થોડા કાળ પછી થઈ જાય છે. કેમ કે અહી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં તફાવત ગણવામાં આવતું નથી. તો
તથા—આહારકને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે... આ વિષે પણ કહેવું આવશ્યક છે. જેમ આહારક જીવ ચાર સામાયિકોમાંથી કઈ એક સામાયિકને ધારણ કરે છે, તેમ જ જે પૂર્વ પ્રતિપન્નક જીવ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૩