________________
ત્યાં નિક્ષિપ્ત થયેલ જેવું જ માનવું જોઈએ. એથી અહીં તેને પિ કરતા નથી, ત્યાં જ તેને નિક્ષેપ કરાશે. • •
શંકા --આગમમાં જે આને નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો તેની અપેક્ષાએ અહીં જ તેનો નિક્ષેપ કરી લેવું જોઈએ, કેમકે અનુગામની ૧. અપેક્ષાએ આ પ્રથમ પ્રાપ્ત છે? - ઉત્તર --અનુગામના વર્ણનમાં સૂત્રાનુગમ અને નિયુકત્યાનુગમ " એવા બે ભેદે કહેવામાં આવેલ છે. આમાં જે સૂવાનુગમ છે તેમાં જ " સૂત્રનું ઉચ્ચારણ થશે, અહીં નહિ. એથી સૂત્રોચ્ચારણ વિના આલાપકેને * નિક્ષેપ કરીએ તે ચોગ્ય નથી.
શકા--જે એવું જ છે તો પછી અહી સૂવાલાપકનિક્ષેપને ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે.
ઉત્તર--નિક્ષેપની સમાનતા માત્રથી જ અહી તેને ઉપન્યાસ કરવામાં આવેલ છે. આમ જાણી લેવું જોઈએ. (હૈ ર નિલે) આ પ્રમાણે નિક્ષેપ રૂ૫ દ્વિતીય અનુગદ્વારનું નિરૂપશુ થયું છે. સૂત્ર-૨૪૭
અનુગમ નામ અનુયોગદવાર કા નિરુપણ હવે સૂનકાર અનુગામનામક જે તૃતીય અનુગદ્વાર છે, તેનું નિરૂપણ કરે છે? જિં 7 અનુણ ? રાશિ
" શબ્દાર્થ--તેરે #િ ૪ અણુ) હે ભન્ત! પૂર્વ પ્રકાઃ તે અનુગમ શું છે?
ઉત્તર--(જજુને દુ િવ) અનુગામના બે પ્રકારે છે. અyગમ શબ્દનો અર્થ સૂત્રાનુ કૂલ અર્થનું કથન કરે છે. તે આ અનુગમ (gign જ નિત્તિ અgmણે ) સુત્રાનુગમ અને નિયુક્તિ-અનુગામ આ પ્રમાણે બે પ્રકાર છે. આમાં પદચ્છેદરૂપ સૂત્રવ્યાખ્યાન એટલે કે સૂવનું પદ છેદ કરવું આ સૂત્રાનુગામ છે. આ સૂત્રાનુગમ સૂત્રને સ્પર્શનારી નિયુકિતના વ્યાખ્યાનમાં આવી જાય છે, એટલા માટે અહીં તેનું પૃથક્ કથન કર્યું નથી. તેણે વિ “સ નિગુત્તિ અgmછે ?) હે ભદન્ત ! નિયંતિ અનુગમ શું છે? , " -: ઉત્તર--નિશુત્તિ મgrછે) નિકિતમાં જે નિ છે તેને અથ: નિશ્ચય' છે. આ નિશ્ચયથી યુકત એટલે કે સૂત્રની સાથે એકીભાવથી સીબદ્ધ થયેલ અર્થોની યુક્તિ-સ્કુટતા કરવી તેનું નામ નિયુક્તિ છે. નિરુક્ત વિધિ મુજબ અડી યુક્ત શબ્દનો લોપ થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “નામ સ્થાપના વગેરે પ્રકારે વડે સૂત્રને વિભાગ કર આ નિર્યુક્તિ શબ્દનો અર્થ છે. નિર્યુક્તિરૂ૫. જે અનુગમ-શ્રાખ્યાન છે, તે અથવા નિર્યુકિતને અનુગમ છે તે નિયુકિત અનુગમ છે. આ નિયુકિત અનુગમ (ત્તિ વિશે પળ ત્રણ પ્રકારનો કહેવામાં આવેલ છે. (i ) તે પ્રકારે આ પ્રમાણે છે (નિજહેવનિ કુત્તિ મજુવારે, ૩૪ ઘાયનિવ્રુત્તિમg, ગુત્તwifજ
નિષકુત્તિમામે) નિક્ષેપ નિર્યુકિત અનુગામ, ઉપદ્ઘ ત નિયુકિત અનુગમ, સૂત્રસ્પર્શકનિયુકિત અનુગમ ( દિં નિવનિવ્રુત્તિ જુમે) હે ભદંત ! નિક્ષેપ નિર્યુંહત અનુગમ શું છે?
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૦