________________
શબ્દાર્થ –(a fઇ તે શાળાસંલા ?) હે ભદત. ગણુણાસખ્યા શું છે?
ઉત્તર-(વળગાલા) ગણના સંખ્યા આ પ્રમાણે છે. ગણના સંખ્યામાં એઓ આટલા છે. આ રીતે ગણત્રી કરવામાં આવે છે. એથી “એ આટલા છે' આ રૂપમાં જે ગણત્રી છે, તેનું નામ “ગણના છે. આ ગણુના રૂપ જે સંખ્યા છે, તે ગણુના સંખ્યા છે, આ બે વગેરે સંખ્યા રૂપ હોય છે. એક સંખ્યા રૂપ નહિ કેમ કે (પત્ર જળ વે) એક ગણનામાત્ર કહેવાય નહિ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે એક ઘટ વગેરે પદાર્થને જેવાથી બટાદિક છે પ્રાયઃ એવી પ્રતીતિ થાય છે, ન કે એક સંખ્યા વિશિષ્ટ એક • મૂકેલ છે એવી પ્રતીતિ થાય છે, અથવા-લેવડ-દેવડ કરતી વખતે એક વસ્તુની ઘણું કરીને ગણત્રી થતી નથી, એથી અસંવ્યવહાર્યા હોવા બદલ અથવા અલપ હોવા બદલ એકને ગણનાપાત્ર માનવામાં આવેલ નથી. (હુce
મિ સંભા) બે આદિ રૂપ આ ગણુના સંખ્યા (સંગર શહેરના ) સંખ્યાત, અસંખ્યાત અને અનંત આ રૂપમાં ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. આમાં જે સંખ્યાતરૂપ ગણુના સંખ્યા છે, તે જઘન્ય સંખ્યાત, ઉત્કર્ષ સંખ્યાત અને અજઘન્ય અનુત્કૃષ્ટ સંખ્યાતના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. અસંખ્યાત ૨૫ જે ગણુના સંખ્યા છે, તે પણ પરીતાસંખ્યાત, સસ્તાસરખ્યાત અને અસંખ્યાતા અસંખ્યાતના ભેદથી ત્રણ પ્રકારની હોય છે, પરંતુ આમાં પણ એક જઘન્ય ઉત્કૃષ્ટ, અજઘન્ય અનુત્કૃષના ભેદથી ત્રણ ભેટ થઈ જાય છે. આ પ્રમાણે અસંખ્યાતના ૯ ભેદ થઈ જાય છે. આને આ રીતે સમજવું જોઈએ કે મૂલમાં અસંખ્યાતના પરીતાસંખ્યાત, યુક્તાસંખ્યાત, અને અસંખ્યાતાસંખ્યાત આ ત્રણ ભેદ છે. આમાં જે પરીતાસંખ્યાત છે, તેના ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. (૧) જઘન્યપરીતાસંખ્યાત (૨) ઉત્કર્ષક પરીતા સંખ્યાત, (8) અજઘન્યકર્ષક પરીતાસંખ્યાત. આ પ્રમાણે યુકતાસંપેય અને અસંખ્યયાસંખ્યયના પણ ભેદ જાણવા જોઈએ,
* અસખ્યાત
૧ પરીતાસંખ્યાત
યુક્તાસંખ્યાત
અસંખ્યાતામ્રખ્યાત ૧ જઘન્યપરીતાસંખ્યાત ૧ જઘન્યયુક્તાસખ્યાત ૧ જઘન્ય ૨ ઉત્કપરીતાસંખ્યાત ૨ ઉત્કૃષ્ટ યુક્તાસંખ્યાત ૨ ઉત્કૃષ્ટ 2 અજઘન્યકષ્ટ પરીતા ૩ અજઘન્યોત્કર્ષક ૩ અજઘન્ય
યુક્તા સંખ્યાત, ઠર્ષક તેમજ અનંતના આઠ ભેદ આ પ્રમાણે છે. (૧) પરીતાનંતક, (૨) ચુક્તાનંતક, (૩) અનંતાનંતકના આમાં પરીતાનtતક અને યુક્તાનંતકના ત્રણ ત્રણ ભેદ છે. અનંતાનતંકના બે ભેદે છે. કેમ કે આમાં ઉત્કૃષ્ટની અપેક્ષાથી અનંતાનંતંકના ભેદો થતા નથી. કર્ષક આ પ્રમાણે છે.--:
(iad
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૫