________________
શાને આ શિખામણ આપે છે કે-હે નવીન કિસલયો! હમણુ જેમ તમે આરકત, સ્નિગ્ધ અને રૂપસંપન્ન છો તેમજ અતીવ કમળ લાગે છે, બધા લોકોના નેત્રને આકૃષ્ટ કરી રહ્યા છે, યાદ રાખજો કે અમે પણ એવા જ હતા. દેવ દુર્વિપાકે જ આજે અમારી આ દયનીય હાલત કરી નાખી છે. જે અમે પાંડુવર્ણ અને નિપ્રભ થઈને વૃન્તથી યુત થયા છીએ, તેમજ ભૂમિ પર પડીને ધૂલિ ધૂસરિત થઈ રહ્યા છીએ. તમે અમારી વાત ચોક્કસ યાદ રાખજો કે એક દિવસ એ આવશે કે તમને પણ સમય એવું બનાવી મકશે. કેમ કે સંસારની કઈ પણ વસ્તુ અનિય હોવાથી એક સ્થિતિમાં રહી શકે જ નહિ. એથી સ્વાભ્યદયમાં અહંકાર અને પર દુર્દશામાં તેના પ્રત્યે અનાદરભાવ કદાપિ ન રાખે. (ન વિ અસ્થિ, પિચ શોધી રહ્યા જિરથigvi saમાં હજુ પણ ચા મરિચાવિવોનટ્રાઈ) આ સૂત્રપાઠ વડે સૂત્રકા૨ આ વાત સ્પષ્ટ કરે છે કે અહી જે પાંદડાઓની વાતચીત વર્ણવવામાં આવી છે, એવી રીતે તે તેમની વાતચીત કોઈપણ
૧ ૮૦ દિવસે સંભવી શકે જ નહિ, આવી વાતચીત ન કોઈ દિવસે થઈ છે, ને હવે પછી કેઈપણુ દિવસે થશે, પણ અહીં જે ઉપમા પ્રકટ કરવામાં આવી છે,
લઇનેને સમજાવવા માટે જ પ્રકટ કરવામાં આવી છે, વૃક્ષપત્રોની સમદ્ધિ અને આ અમૃદ્ધિના શ્રવણુથી ભવ્ય જીવોને સાંસારિક સમૃદ્ધિ વિશે જે વિરાગભાવ ઉત્પનન થાય ફક્ત તે માટે જ આ અન્યોક્તિ અહી' કહેવામાં આવી છે, “હ તુમે તા ” અહીં કિસલયપત્રોની અવસ્થા વડે પાંડુપત્રની અવસ્થા ઉપમિત થયેઢી છે. ઉપમાનભૂત કિસલયપત્રાવસ્થા-તત્કાલમાં હોવાથી સારૂપ છે, અને ઉપમેયત તથાવિધ પાંડપત્રાવસ્થા અવિદ્યમાન હાવાથી અસરૂપ છે. તેમજ “તમે કિ જણ ઘા =હા થી અહી પાંડપત્રાવસ્થા તત્કાલવત હોવાથી સદરૂપ છે અને કિસલયની તથાવિધ અવસ્થા ભવિષ્યત્ કાલવતી હોવા બદલ તત્કાલમાં વિદ્યમાન ન હોવાથી અસદુરૂપ છે. આ પ્રમાણે અસત્ સત્ વડે ઉપમિત થયેલ જાણવું જોઈએ, ચત ભંગ આ પ્રમાણે છે. આમાં “સંતાં સંઘર્ફે કામિકા અસદુ૩૫ પદાર્થ અસદૂર પદાર્થ વડે ઉપમિત થયેલ છે. () જેમ કે (હાર વિરાળે તદા રવિવાળું) ખર (ગર્દભ) ના વિષાણ (ઝંગ) છે, તેવા જ શશ વિષાણ (શશલાના શૃંગો) છે. એટલે કે ખર વિષાણુની જેમ શશવિષાણ છે. આ વાકયમાં ઉપમાનભૂત ખરવિષાણુ છે, તે એઓ વિકાળમાં પણ સત્વ વિશિષ્ટ ન હોવાથી અસદરૂપ છે. અને ઉપમેયત જે શશવિષાણે છે : તે પણ કાલત્રયમાં અસત્વ વિશિષ્ટ હેવા બદલ અસદુંરૂપ છે. આ પ્રમાણે, અહીં અસતથી અસત્ ઉપમિત થયેલ જાણુવું જોઈએ. આ ચતુર્થ ભંગ છે. (સે તે ગોવાણા) આ પ્રમાણે આ મ્યસંખ્યાનું નિરૂપણ જાણવું જોઈએ. આ સૂત્ર ૨૩૧છે • •
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૨