________________
સ્તિકાયના પણ થઈ શકે છે. જીવાસ્તિકાયને પણ થઈ શકે છે, કધના પણ થઈ શકે છે. (અષમવલોડવિ બ્રિચ ધમ્મપણો નાવ પ્રિય સંધયો, બાળજીવસ્રો sfa बिय धम्मपरसो, जाब खंधपएसो जीव एसो विसिय धम्मपएसो નાવ વધવો કું તે બળન્નત્થા મવિશ્વ) અધર્માસ્તિકાયને જે પ્રદેશ છે, તે પણ ધર્માસ્તિકાયને પ્રદેશ થઇ શકે તેમ છે યાવત્ સ્કંધના પ્રદેશ થઈ શકે છે. આકાશાસ્તિના જે પ્રદેશ છે, તે પશુ ધર્માસ્તિકાયના પ્રદેશ થઈ શકે છે. છાસ્તકાયના જે પ્રદેશ છે, તે પણ ધર્માસ્તિકાયના પ્રદેશ થઈ શકે છે. ય.વત્ સ્કંધના પ્રદેશ થઈ શકે છે, આ રીતે તે। અનવસ્થાથી વાસ્તવિક પ્રદેશસ્થિતિના અભાવ જ થશે. માનુ' તાત્પ આ પ્રમાણે છે કે ‘ભજના અનિયત હૈાય છે, એથી જે ધર્માસ્તિકાયના પ્રદેશ થશે, તે અધર્માં સ્તિકાય વગેરેના પણ થઇ જશે. આ પ્રમાણે જે અધર્માસ્તિકાય આદિના પ્રદેશ થશે તે પાતપોતાના અસ્તિકાયના થઇને ખીજાનેા પણ થઈ જશે ત્યારે જેમ દેવદત્તકિ પૂરુષમાં કદાચ રાજાના સેવક હાવાની અથવા કયારેક અમાત્ય વગેરેના સેવક હાવાથી તૈયત્ય બનતું નથી, તેમ પ્રદેશમાં પણ નૈયત્યના અભાવે તમારા મત મુજબ અનવસ્થા જ ઉત્પન્ન થશે. (ત' મળાદ્દેિ મર્યો પો) એટલા માટે તમે આમ ન કહા તે પ્રદેશ ભજનીય છે. પરંતુ (મળત્તિ) આમ કહા કે (ધમે વર્ષો ને પણે, ધમે, શમ્મે પત્તે, તે વચ્ચે બમ્મે, ભાલે पपसे से पसे आगासे जीवे परसे से पएसे नो जीवे, खंधे पपसे से पएसे नो વ્રુધે) જે પ્રદેશ ધર્માંત્મક છે. તે પ્રદેશ ધ' છે. આનું તાત્પય આ પ્રમાણે છે કે આ ધર્માત્મક જે પ્રદેશ છે તે સમસ્ત ક્ષર્માસ્તિકાયથી અભિન્ન થઈને જ ધર્માત્મક કહેવાય છે. સકલ જીવાસ્તિકાયના એકદેશથી અભિન્ન થઈને જીવાભંક પ્રદેશની જેમ કહેવડાવનારા ધર્માસ્તિકાયના એકદેશથી અભિન્ન થઈને તે ધર્માત્મક છે તેમ કહી શકાય નહિ. કહેવાનું તાત્પ આ પ્રમાણે છે કે જીવાસ્તિકાયમાં અનત જીવ દ્વજ્ગ્યા પરસ્પર જુદા જુદા છે. એટ્ટલા માટે એક
अ० ७६
જીવ દ્રના જે પ્રદેશ છે, તે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશમાં વિદ્યમાન થઈને જ જીવાત્મક કહેવાય છે. પર`તુ એવી વ્યવસ્થા અહીં નથી. અહી ત્તા ધર્માસ્તિકાયમાં એક જ દ્રવ્ય છે. એથી સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન થઈને જ તેના પ્રદેશ ધર્માંત્મક કહેવાય છે. આ પ્રમાણે તે પ્રદેશ ધર્મ જ હાય છે, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એએ મન્નેના પ્રદેશ વિષયાના સ'મધમાં પણ એવી રીતે જ જાણી લેવું જોઇએ. કેમકે એ બન્ને એક એક કૂચે છે. “નીને પલ્લે તે વર્ષો નો શ્રીને” એક જીવાત્મા જે પ્રદેશ છે, તે પ્રદેશ નેાજીવ છે એટલે કે સમસ્ત જીવાસ્તિકાયના એકદેશ ભૂત જે એક જીવ છે, તે એક જીત્રાત્મક જે એકપ્રદેશ છે તે નાજીવ છે અત્રે “ના” શબ્દ અભાવ વાચક નથી, પરંતુ એકદેશ વાચક છે. એક જીવદ્રત્ર્ય સંબંધી જે પ્રદેશ છે, તે પ્રદેશના અનત જીવદ્રવ્યાત્મક જે જીવાસ્તિકાય છે, તેમાં
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૧