________________
બે પ્રકારનું હોય છે. તેમાં જે જીવશ્રેણી પર આરહણ કરે છે, તેનું સૂક્ષ્મ સંપરા ચારિત્ર વિશુદ્ધમાનક હોય છે, અને જે જીવશ્રેણીથી-ટ્યુત થઈ જાય છે, તેનું સૂમ સં૫રાય ચારિત્ર સંકિલશ્યમાનક હોય છે. (જલાર चरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते-त जहा-पडिवाईय अपडिवाईय अहवा अहक्खायवरित्तगुणप्पमाणे दुविहे पण्णत्ते तं जहा- उमथिए य केवलिए य) યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રમાણુ બે પ્રકારનું હોય છે. એક પ્રતિપાતિ અને બીજુ અપતિપાતિ. આ ચારિત્રમાં કષાયદયને સદંતર અભાવ રહે છે, તેથી આમાં કઈપણ જાતના અતિચારની સ્થિતિ ઉસન્ન થતી નથી, એટલા માટે આ ચારિત્ર પારમાર્થિકરૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. એજ યથાસ્થાત ચારિત્ર શબ્દનો અર્થ છે. એના બે પ્રકારે છે, એક પ્રતિપાતિ અને બીજુ અપતિપાતિ જે જીવને મહ ઉપશાંત હોય છે, તેનું આ ચારિત્ર પ્રતિપતિ હોય
છે, અને જે જીવને મોહ સદંતર ક્ષીણ થઈ જાય છે, તેનું આ ચારિત્ર અપ્રતિપાતિ હોય છે. અથવા છાઘર્થિક અને કેવલિકના રૂપમાં પણ એના બે ભેદ છે. આ ચારિત્રક્ષણ મોહી કેવલી અને છદ્મસ્થના હોય છે. એટલે આશ્રયના ભેદથી આ ચરિત્રના પણ એ બે ભેદ કહેવામાં આવ્યાં છે. ( 7 સિત્તprદમાળે, રે ૪ લીવકુળમાળે-જે નં કુળqમાને) આ પ્રમાણે આ ચારિત્રગુણપ્રમાણુનું સ્વરૂપ કથન જાણવું જોઈએ. જ્ઞાનગુણપ્રમાણ દર્શન ગુણ પ્રમાણ અને ચારિત્ર ગુણ પ્રમાણુ વિષેનું આ કથન પૂરું થતાં જ જીવગુણપ્રમાણુનું કથન પૂરું થઈ જાય છે અને આ કથનની સમાપ્તિમાં જ ગુણપ્રમાણનું કથન સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે આ ગુણ પ્રમાણનું કથન સમાપ્ત થઈ ગયું છે. જે સત્ર-૨૨૬ છે
પ્રસ્થક કે દૃષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર નયપ્રમાણુનું નિરૂપણ કરે છે. * * * * :
જિ નથcવમા?' રાષિા શબ્દાર્થ–ણે જિં હું તમાળે ) હેમંત ! તે નયરૂપ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(નરજાને સિવિશે ઘo) તે નય પ્રમાણના ત્રણ પ્રકારે છે. એટલે કે નયપ્રમાણુનું સ્વરૂપ ત્રણ દષ્ટા વડે સ્પષ્ટ કરવામાં આવ્યું
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૭૯