________________
વિકલાસૂચિ જ ગ્રહણ કરવામાં આવી છે. આ વિષ્ફભસૂચિનું પ્રમ ણ અહીં તૃતીય વર્ગમૂળની સાથે ગુણિત અંગુલના પ્રતિય વર્ગમૂળ રૂપ ગ્રહણ કરવામાં આવ્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલના પ્રમાણુ પ્રતર ક્ષેત્રમાં તત્વતઃ અસંખ્યાત શ્રેણિઓ હોય છે. એમને આપણે કલ્પનાથી આ રીતે સમજી શકીએ છીએ કે માનો કે અસંખ્યાત શ્રેણિઓ ૨૫૬ રૂ૫ છે. એમનું વર્ગમૂળ કાઢીએ તે ૨૫૬ નું વર્ગમૂળ ૧૬ આવે છે. આ પ્રથમ વર્ગમૂળ છે. દ્વિતીય વર્ગમૂળ ૪ આવે છે. અને તૃતીય વર્ગમૂળ ૨ આવે છે. આ બીજા વર્ગમૂળ ૪ ને ત્રીજા વર્ગમૂળ ૨ ની સાથે ગુણિત કરવાથી ૮ આવે છે, આ ૮ ને આપણે અસંખ્યાત શ્રેણિઓની વિભસૂચિ માની શકીએ. તે આ અસંખ્યાત શ્રેણિઓની ગણત્રી પ્રદેશ રાશિ થશે અને તેટલા જ બદ્ધક્રિયશરીર ક્ષેત્રની અપેક્ષા આ વૈમાનિક દેવના હોય છે. (કાવ અંજીરાવવામૂર્ણ વંળવાળમેરાનો ઢીગો) અથવા-અહીં અંગુલના તૃતીય વર્ગમૂળના ઘન કરવાથી જે સંખ્યા આવે છે, તત્રમાણ આ શ્રેણિઓ ગ્રહણ કરવામાં આવી છે. એમ જાણવું જોઈએ, તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલનું તૃતીય વર્ગમૂળ ૨ આવ્યું છે. તેનું ઘન કરવાથી ૮ આવે છે. તો આઠને અમે કલ્પનાથી અસંખ્યાત શ્રેણિઓની વિષ્કભસૂચિ માની લઈએ આ પ્રમાણે પૂર્વોકત કથન અને આ કથનમાં ફકત શબ્દોને જ તફાવત છે. અને તફાવર્ત નથી. જે અર્થ ઉપર લીધે છે તે જ રીતે અહીં પણ લેવામાં આવ્યો છે (મુવરઝવા ના ગોહિયા શોહિયા તા માળિચવા) મુકત વૈક્રિય શરીરનું પ્રમાણ અહીં સામાન્ય મુકત ઔદારિક શરીરના પ્રમા
ની જેમ અનંત જાણવું જોઈએ. (ગાહારીer રચા) બદ્ધ અને મુક્ત આહારક શરીરનું પ્રમાણુ અહીં નારક જીવના મુકત આહારક શરીરના પ્રમાણની જેમ જાણવું જોઈએ જેમ નારકના બદ્ધ આહારક શરીરે હતાં નથી, તેમજ વૈમાનિક દેવેના પણ બદ્ધ આહારક શીરો હોતાં નથી. પરભના શરીરની અપેક્ષા આ મુકત આહારક શરીર હોય છે. તે એમનું પ્રમાણ અહી નારકાનાં મુકત આહારક શરીરની જેમ અનંત છે. (તે મારી નાં પufઉં રેવ વેરરિનારા તથા માનિચદરા) તેજસ અને કામણ શરીર એમના જ વૈક્રિય શરીરની જેમ જાણવાં જોઈએ. ( તં પુરે ઉત્તજિનો-લે રોમે-રે તં ૪િોવમેછે તં વિમાનનcom– સં જાણમાળ) આ પ્રમાણે સૂક્ષમ ક્ષેત્રપયોપમનું સ્વરૂપ છે. આ નિરૂપિત થઈ જવાથી વ્યાવહારિક અને સૂક્ષમના ભેદથી બે ભેજવાળા ક્ષેત્રપાપમનું સ્વરૂપ પૂર્ણ રૂપથી નિરૂપિત થઈ જાય છે, તેથી ક્ષેત્રપલોપમનું સ્વરૂપ પણ નિરૂપિત થઈ ગયું છે. “કચારરિપુકુત્તા” ઈત્યાદિ ગાથા વડે નિર્દિષ્ટ સમરત સમયાદિ રૂપ કાળના વિભાગો પણ નિર્દિષ્ટ થઈ ચૂકયા છે. આ રીતે એમના નિર્દિષ્ટ થવાથી સભેદ કાળ પ્રમા નું કથન સંપૂર્ણ થઈ ગયું છે. સૂ૦ ૨૧૭
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૪