________________
મનુષ્યો કે ઔદારિક આદિ શરર વગેરહ કા નિરુપણ ‘મનુદ્ધાનં અંતે ! મૈત્રા લોહિયારી જ્ગન્ના' ઈત્યાદિ
આ
શબ્દા (મતે) હે ભદંત ! (મનુબ્રાળ જેવા લોહિયારીપ પળવા ?) (નોયમ !) હે ગૌતમ ! (ત્રોનિયલરીરા તુવિદ્દા નળન્ના) ઔદાકિ શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે ? (ä જ્ઞા) તે આ પ્રમાણે છે. (થબ્રેસ્ડયા ચ મુત્ત્વયા ચ) પહેલુ` મદ્ધ ઔદારિક શરીર અને ખીજુ * મુક્ત ઔદ્યારિકશરીર (તૂથ નં ને તે પહેરવા તે નં પ્રિય સંલિજ્ઞા) એમના જે અદ્ધ ઔદારિક શરીર છે તે કદાચ સખ્યાત પણ હોય છે. અને (ત્તિય સંવિજ્ઞા) કદાચ અસખ્યાત પણ હાય છે. (ગળપણ્ સંવે7) જઘન્ય પદમાં એએ સખ્યાત કહેવામાં આવ્યાં છે. આનું તાત્પય પ્રમાણે છે કે માજીસ એ પ્રકારનાં હોય છે. એક સ'મૂચ્છિમ મનુષ્યા અને શ્રીજી ગર્ભજ મનુષ્યા આમાં જે ગભજ મનુષ્યેા છે, તે સાઁ કાલાવસ્થાયી હાય છે એટલે કે એવે કોઈપણ સમય નથી કે જે સમયમાં ગ`જ મનુષ્ય વિદ્યમાન ન હેાય' સવ સમયેામાં કાઈ ને કાઈગલ જ મનુષ્યા અવશ્ય રહે છે. સમૂમિ મનુષ્યેામાં આ શાશ્ર્વતતા જોવામાં આવતી નથી. કેમકે તે કોઈ વખત હાય પણ ખરી અને કોઈ વખત નહિ પશુ હોય, એમનુ' આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી એક અન્તર્મુહૂત્ત જેટલુ હાય છે. એમની ઉત્પત્તિના વિરહકાળ વધારેમાં વધારે ૨૪ મુહૂત્ત જેટલે કહેવામાં આવ્યે છે. આ પ્રમાણે જ્યારે સમૂછિ`મ મનુષ્ચા સદ'તર ઉત્પન્ન થતા નથી અને ફક્ત ગભ જ મનુષ્યા જ રહે છે, તેમજ તે સખ્યાત જ હાય છે. આ પ્રમાણે ગભ જ મનુષ્ચાની અપેક્ષા મનુષ્યાની જાન્ય રૂપથી સખ્યાત સખ્યા આવી જાય છે. કેમકે સખ્યાત રૂપથી જ ગર્ભજ મનુષ્ચાની સત્તા પ્રાપ્ત થાય છે. અસંખ્યાત રૂપથી નહિ તથા આ મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા ઢાય છે. એટલા માટે પરિમિત ક્ષેત્રવતી હાવાને લીધે પશુ એએ સખ્યાત છે. જે સમયે સમૂઈિમ મનુષ્યા રહે છે ત્યારે સમુચ્ચય અનુષ્યેા અસંખ્યાત થઈ જાય છે. સં ́મૂચ્છિČમ મનુષ્યનુ પ્રમાણ વધારેમાં વધારે શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં નલઃપ્રદેશાની રાશિની ખરાબર કહેવામાં આવ્યું છે. આ સમૂચ્છિમ મનુષ્યા દરેકે દરેક શરીર હોય છે, માટે એ અન્તના શરીરા અસખ્યાત હાય છે. જ્યારે સમૂÒિમ મનુષ્યા હાતા નથી ત્યારે ગર્ભજ મનુષ્યેાની જ સત્તા હોવાથી સખ્યાત જ હાય છે. તેથી તેમના શરીરો પણ સખ્યાત હોય છે. સૌથી ક્રમ માણુસેનુ અસ્તિત્વ જ જઘન્ય પદ છે, આ જઘન્ય પદમાં ગર્ભજ મનુષ્યાનું જ મહેણુ કરાયુ' છે,
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૬