________________
વિહંગભૂ બંguઢમinમૂત્રણ મલ્લિકાઓ) આંગળના પ્રથમ વર્ગ મૂળના અસંખ્યાતમા ભાગમાં તે શ્રેણિઓની વિકભસૂચિ ગ્રહણ કરવામાં આવી છે. આને ભાવ આ પ્રમાણે છે–પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન જે અસંખ્યાત શ્રેણિએના જેટલા પ્રદેશ હોય છે, તેટલા પશે. ન્દ્રિય તિય જીવના વૈક્રિયશરીરે છે. પ્રતિસમયમાં એક એક કરીને જે તે એક પ્રદેશગત પંચેન્દ્રિય તિર્યંચ છાના વિક્રિયશરીરને બહાર કાઢવામાં આવે તે સંપૂર્ણ રૂપથી તેમને કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષા તે શરીર પ્રતરની અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. અહીં પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત આકાશ શ્રેણિઓની જે વિષ્કભસૂચિ છે, તે આંગળના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન જેટલી શ્રેણિઓ છે, તાવમાણુ રૂપ ગ્રહણ કરવામાં આવી છે. આ રીતે આ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પદ્ધકિય શરીરનું પ્રમાણ કહેવામાં આવ્યું છે. હવે મુક્ત વૈકિયશરીરેનું પ્રમાણ કેટલું છે ? આ વાત સૂત્રકાર પ્રકટ કરે છે. (કુરા ઘોદિયા શોઢિયા તા માનવાના) મુક્ત વૈક્રિય શરીરનું પ્રમાણ સામાન્ય ઔદારિક શરીરના પ્રમાણુ બરાબર છે. (મહારાણી ના હૂંણિયા,
તે મજ કવી ના શોઢિયા) એમના આહારક શરીરોનું પ્રમાણ દ્વીન્દ્રિય જીના આહારક શરીરના પ્રમાણ જેવું છે. તૈજસ અને કામણ શરીરનું પ્રમાણ
દારિક શરીરના પ્રમાણુ જેવું છે. અહીં જે “કહા વેવિશાળ તણા ફંતિજfiરિયાળ કિ માળિયa) આનું કથન છે, તે અસંખ્યયતા સામાન્યને લઈને કહેવામાં આવ્યું છે. સંખ્યાના આધારે કરવામાં આવ્યું નથી તેમ જાવું જોઈએ કેમકે આમાં પરસ્પરની સંખ્યાની સલામતી નથી. ઉક્તચ કહીને તેજ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. (gufa of મં! ફુયાય) હે ભદંત ! આ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં કયો જીવ કયા જીવ કરતાં અલપ છે ? કયે કેના કરતાં વધારે છે? કયે કેના કરતાં વિશેષાધિક છે?
ઉત્તર-હે ગૌતમ! સૌથી અહ૫ પંચેન્દ્રિય જીવે છે. એમના કરતાં કંઈક વધારે ચતુરિન્દ્રિય જીવે છે. ચતુરિન્દ્રિય છની અપેક્ષા ત્રીન્દ્રિય
=
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૪૪