________________
વર્તમાનમાં ભૂજ્યમાન વૈક્રિય શરીર છે. અત્યારે જીવે જે શરીર ધારણ કર્યા છે તે બદ્ધ શરીર કહેવામાં આવે છે. મુક્તની અપેક્ષા નારકમાં દારિક શરીર માનવામાં આવે છે, જે શરીરને જીવે પહેલાં ધારણ કર્યું છે, તે શરીરનું નામ મુક્ત માનવામાં આવ્યું છે. એવાં શરીરે નારકમાં અનંત થઈ શકે છે. તે “નારકેને વૈકિય શરીર હોય છે. એટલા માટે અસંખ્યાત નારકના આ બદ્ધ વૈકિય શરીર અસંખ્યાત છે અને મુક્ત વૈક્રિય શરીરે પણ જેમને તે એ ધારણ કરીને છોડી દીધાં છે, નારક છવામાં અનંત થઈ શકે છે. આહારક શરીર બદ્ધ રૂપથી નાકમાં હેતું નથી. આ તે ફકત ચતુર્દશ પૂર્વધારી મુનિને જ હોય છે. હવે જે આહારકને મુકત પ્રકાર બાકી રહે છે તે મુકત પ્રકાર રૂપ આહારક શરીરે અહીં પણ અનંત સુધી થઈ શકે છે. બદ્ધ અને મુકત તૈજસ અને કામણ શરીર બદ્ધ મુકત વૈશિરીરની જેમ અસંખ્યાત અને અનંત હોય છે, અસુરકુમારની જેમ જ શેષ ભવનપતિઓમાં પાંચ શરીર કહેવામાં આવ્યાં છે. અસુરકુમારમાં બદ્ધ ઔદારિક શરીરે તે હેતા જ નથી પરંતુ મૃત શરીર અનત હોય છે. વૈકિય શરીરે બદ્ધ રૂપથી અસંખ્યાત હોય છે અને મુક્ત વૈક્રિય શરીર અનંત હોય છે, આહારક શરીરને બદ્ધ પ્રકાર થતું નથી. મુકત પ્રકાર અનંત રૂપમાં હોય છે. બદ્ધ અને મુક્ત તેજસ કાશ્મણ શરીરે અસંખ્યાત અને અનંત હોય છે સૂળ ૨૧૩ . . પૃથ્વીકાય આદિ કે દારિક આદિ શરીર કા નિરુપણ
હવે સૂત્રકાર પ્રથિવીકાયિક વગેરે જીવોના દારિક વગેરે શરીરની પ્રરૂપણ કરવા માટે “gatવાચા' વગેરે સૂત્ર કહે છે,
પુનિથાળું મંછે ! ઈત્યાદિ
શબ્દાર્થ-વિ દયાળ અંતે જેવા શારિરીર પત્તા) હે ભદન્ત! પથિવીકાયિક જીવેના ઔદારિક શરીર કેટલાં કહેવામાં આવ્યાં છે ? ઘોઘા ગોરઠિયરી સુવિદા ) હે ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યાં છે (સં ના) જેમ કે (ઉત્તેરથાર મુકયા ૨) એક બદ્ધ ઔદ્યારિક શરીર અને બીજાં મુકત ઔદારિક શરીર (પુવૅ ના લોહિયા મોઢિચણા ના માળિયા) અહીં સંખ્યાત રૂપ પ્રમાણુતા
अ०५४
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૬