________________
સમજવું જોઈએ સર્વજીવરાશિ અનંત છે તો આ અનંતને કલ્પનાથી ૧૦૦૦૦ દશહજાર માનીને આ દશહજારને દશહજારથી ગુણિત કરવા જોઈએ આ રીતે જે દશકરોડની રાશિ ગુણા કરવાથી આવી છે, તે જીવવગ છે એમ માની લેવું જોઈએ અનંતના સ્થાને ૧૦૦ મૂકીને દશ કરોડમાં ભાગાકાર કરવો જઈએ આ રીતે કરવાથી જે દશલાખ આવે છે, તેજ જીવરાશિના વગરને અનંતમો ભાગ છે. તે મુકત તેજસશરીર આટલા પ્રમાણમાં જીવ રાશિના વર્ગના અનંતમા ભાગ રૂપે છે. આમ કલ્પનાથી જાણી લેવું જોઈએ તેમજ
સર્વજીથી અનંતગણે છે.” આને આ રીતે સમજવું જોઈએ કે સજીવ શશિનું પ્રમાણ કલ્પનાથી દશહજાર છે અને અનંતનું પ્રમાણ ૧૦૦ છે. તે દશહજારની સાથે ૧૦૦ સંખ્યાને ગુણિત કરવાથી પણ દશલાખ જ થાય છે એટલા માટે ભલે એમ કહો કે મુકત તેજસ શરીર દ્વવ્યની અપેક્ષા સર્વ. છથી અનંતગુણા છે, અથવા ભલે આમ કહે કે મુક્ત તેજસ શરીર જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે. અને પ્રકારના કથનનું તાત્પર્ય સરખ જ છે ફક્ત કથનની જ વિચિત્રતા છે અર્થની વિચિત્રતા નથી. - શંકા-આ ચુકત તેજસ શરીર જીવવગની જેટલી સંખ્યા છે, તે સંખ્યાની બરાબર કેમ નથી ?
- ઉત્તર–જે જે મુકત તેજસ શરીરે અનંત ભેદેથી વિશિષ્ટ કહેવામાં આવ્યાં છે, તે મુકત તૈજસ શરીર અસંખ્યાત. કાલ બાદ તૈજસ શરીર કપ પરિણામ-પર્યાય–નો પરિત્યાગ કરીને નિયમથી બીજી પર્યાયને ધારણ કરી
છે. એટલા માટે પ્રતિનિયત કાલ સુધી અવસ્થિત હોવાથી એમની સંખ્યા ઉત્કષ્ટની અપેક્ષાએ પણ અનંત રૂપ જ છે. આનાથી વધારે નહિ હવે સૂત્ર કાર સામાન્ય રૂપથી કાર્પણ શરીરનું નિરૂપણ કરે છે. (વચા મં! મારીત goણા) હે ભદન્ત ! કાક શરીર કેટલાં કહેવામાં આવ્યા છે? mar! Hચીer સુવિણા વાળા ?) હે ગૌતમ ! કામક શરીર મેં પ્રકારનાં કહેવામાં આવ્યા છે. (ગ) તે આ પ્રમાણે છે, (૧૪થા ૧ gaછે રઘr ) એક બદ્ધ અને બીજાં મુકત (કા શેરાણી a mજદ) બનને પ્રકારના શરીરના વિષયનું કથન તેજસ શરીરના કથનની જેમ જ જાણવું જોઈએ કેમકે તૈજસ અને કાર્મક શરીરના સ્વામી સમાન છે. તેમજ આ બને શરીર સાથે સાથે રહે છે. સૂ૦૨૧૨ા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૦