________________
તે કારણે તે અવશ્ય ઉપગ પૂર્વક પ્રશસ્તતર સંવેગની સાથે, નિર્વેદપૂર્વક આરધનીય છે,” આ પ્રકારના આત્મપરિણામથી જેઓ યુકત હોય છે એવાં શ્રમણ આદિને “તો આ પદના વાર્થ રૂપે ગ્રહણ કરવા જોઇએ
આવશ્યક ક્રિયા કરતી વખતે તે ક્રિયાના સાધનભૂત દેહ, રજોહરણ, સરક મુહપતી આદિ ઉપકરણને જેમણે યોગ્ય સ્થાને રાખેલાં છે એટલે કે આવશ્યક ક્રિયામાં જેમણે ઉપકરણને બરાબર વિચાર પૂર્વક ઉચિક સ્થાને સ્થાપિત કરેલાં છે, તે શમણ આદિને અહીં “ વ ” આ પદના વાશ્ચાઈ રૂપ સમજ જોઈએ.
આવશ્યક ક્રિયાઓ સમસ્ત કલ્યાણની જનક છે, તથા અનંત ભોપાર્જિત કમરજને નાશ કરનારી છે.” આ પ્રકારની પ્રતિક્ષણે અનુસ્મરણ રૂપ ભાવનાથી પ્રેરાઈને જે પ્રમાદના ત્યાગ પૂર્વક અને પરમત્સાહ પૂર્વક આવશ્યક ક્રિયાઓ કરવાને પરાયણ બનેલા છે એવાં શ્રમણ આદિને “તન્મ ઇનામ વિ” આ પદના વાગ્યાથે રૂપ સમજવા જોઈએ.
મન” આ પદ વચન અને કાયનું ઉપલક્ષક છે. આ સઘળા કથનનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા “તદિન” આદિ વિશેષથી યુકત બનીને બને કાળે પ્રતિક્રમણ આદિ જે આવશ્યકે કરે છે, તે આવશ્યક
આગમની અપેક્ષાએ લકત્તરિક ભાવાવશ્યક ગણાય છે. આ ક્રિયાઓ શ્રમણ શ્રમણી શ્રાવક અને શ્રાવિકોને માટે અવશ્ય કરવા યોગ્ય મનાતી હોવાથી તેમને આવશ્યક રૂપ કહી છે. તે આવશ્યક ક્રિયાઓ કરનાર શ્રમણ આદિનું ઉપગ પરિણામ તેમાં વિદ્યમાન રહે છે, તે કારણે તેમાં ભાવરૂપતાને સદભાવ હોય છે. તથા આવશ્યક ક્રિયાઓ સ્વયં આગમ રૂપ નથી, તેથી આવશ્યક કિયા ૩૫ એકદેશમાં અનામતા અને તેમના નાન૩૫ એક દેશમાં આગમતાને સદૂભાવ હોવાથી આ આવશ્યક ક્રિયાઓને આગમની અપેક્ષાએ લોકોત્તરિક ભાવાવશ્યક રૂપ સમજવી આ રીતે આગમને આશ્રિત કરીને લોકોત્તરિક ભાવાવશ્યકનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એજ વાતને સૂત્રકારે છે તે માવાવસ્ત” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરી છે. આ સૂત્રપાઠ એ વાત સત્રના ઉપસંહાર રૂપે પ્રકટ કરે છે કે આ રીતે આગર્મ કેરરિક ભાવાવશ્યકનું નિરૂપણ અહીં પુરૂં થાય છે.'
ભાવાવશ્યક જ ચતુર્વિધ સંધિને માટે ઉપાદેય ગણાય છે. નામ, સ્થાપના અને દ્રવ્યાવશ્યક ઉપાદેય ગણાતાં નથી, કારણ કે તે ત્રણે આવશ્યકમાં કર્મનિર્જશની જનક ને સર્વથા અભાવ જ છે કારણ કે તેમનું સેવન કરવાથી જે કઈ જીવ કર્મોની નિર્જરા કરવાનું ઇચ્છા હોય, તે તે રીતે કર્મોની નિર્જરા કરી શક્ત નથી. તે કારણે તે ત્રણે આવશ્યકોને સંસારવર્ધન કરનારાં કારણે રૂપે ગણાવવામાં આવેલ છે. ભાવાવશ્યકમાંથી પણ આગમ ભાવાવશ્યક અને આગમન. ત્રીજા ભેદ રૂપ લેકેનરિક ભાવાવશ્યક આ બેને જ ઉપાદેય કહી શકાય તેમ છે. લૌકિક અને કુપ્રવચનિક ભાવાર્વશ્યકને ઉપાદેય રૂપ ગણી શકાય નહીં, એવું સમસ્ત તીર્થકરોનું કથન છે. "
ભાવાર્થ-આગમ ભાવાવયમાં આવશ્યક રૂ૫ આગમને સર્વથા અભાવ વિવક્ષિત થ નથી, પરંતુ આગમને એક દેશ વિવક્ષિત થયા છે. આ આગમ ભાવાવશ્યકતા નીચે પ્રમાણે ત્રણ ભેદ પડે છે (૧) લૌકિક, (૨) કુકાવચનિક અને (૩) કેન્તરિક પૂર્વાણમાં. મહાભારતનું અને અપરાણમાં રામાયણનું વાંચન
અનુયોગ દ્વાર સુત્રમ
૬૧