________________
ઉત્તર—જેમ કાઇ વ્યકિત પાતાના પુત્રનુ નામ ધ્રુવદત્ત' રાખે છે, જો કે દેવે તેને તે પુત્ર આપ્યુંા હાતા નથી, પરન્તુ લેાવ્યવહાર ચલાવવાને એવું કાઈ પણ નામ રાખવું જ પડે છે, એજ પ્રમાણે જો કાઈ ગાત્રાળ આદિવ્યકિત પેાતાની ઈચ્છાથી પેાતાના પુત્રનું નામ “આવશ્યક રાખી શકે છે. તે આ પ્રકારનું" નામ રાખવું તેનું નામ જ આવશ્યકને નામનિક્ષેપ સમજવા. ખરી રીતે તા તે ગોવાળના પુત્રમાં આવશ્યક જેવા ગુણા તા હૈ।તા નથી—એ પ્રકારના ગુણાથી તેા તે રહિત જ કાય છે. એટલે કે ભાષાવશ્યકથી તે બાળક રહિત જ છે, છતાં પણ તેમાં આવશ્યક’એવા નામનું જ આરેાપણુ કરવામાં આવ્યું છે તે એક જીવને આશ્રિત નામ માત્રનું જ ‘આવશ્યક' છે. આ નામ માત્ર ના આવશ્યકને વાચ્ય તે ગેાવાળપુત્ર છે. લેાક વ્યવહાર ચલાવવા નિમિત્તે જ આવી કોઇ પણુ ‘સંજ્ઞા' તે બાળકને ઓળખવા માટે ઉપયોગી થઈ પડે છે. એટલે જેમ ‘દેવદત્ત' નામ રાખી શકાય છે, તેમ “આવશ્યક” નામ પણ શા માટે ન રાખી શકાય કેાઈ એક અજીવમાં આવશ્યક એવા નામ નિક્ષેપ આ પ્રકારે ઘટાવી શકાય છે-આ સૂત્રમાં જ આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ભાવશ્યક અને આવાસક, આ અને સમનાથી પદે છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે અછવમાં “આવશ્યક” એવું નામ આ પ્રમાણે સુસંગત લાગે છે—
કાઈ એક શુષ્ક (સૂકા) અને અનેક બખેલેરી યુકત વૃક્ષમાં સર્પાદિક જીવાના વાસ જોઇને એમ કહી દેવામાં આવે છે કે આ વૃક્ષ તા સર્પાદિકનું નિવાસસ્થાન છે અથવા સપાદિકના આવાસરૂપ છે. લેાકમાં આ પ્રકારને વ્યવહાર ચાલે છે. તેથી તે વૃક્ષાદિ અજીવ પદાર્થનું “આવાસક અથવા આવશ્ય” એવું નામ રાખવું તે એક અછવમાં ‘આવાસક અથવા આવશ્યક' એવા નામ નિક્ષેપરૂપ સમજવુ. જો કે તે વૃક્ષાદ્ધિ પદાર્થ અનંત પરમાણુ રૂપ અવ દ્રવ્યો વડે નિષ્પન્ન થયેલ હાય છે, છતાં પણ એક સ્કન્ધરૂપ પરિણતિનાં આશ્રય લઈને તેને એક અછવરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. અહીં કોઇ એવી શંકા કરે કે અહી. તે એક અજીવ પદાની અપેક્ષાએ આવશ્યક એવા નામનિક્ષેપની વાત ચાલી રહી છે, આપે તે શુષ્ક વૃક્ષમાં ‘આવશ્યક' એવા નામનિક્ષેપ કર્યો છે, પરન્તુ તે શુષ્ક વૃક્ષ એક અજીવ પદાર્થરૂપ નથી. તે તે અનેક પરમાણુ પુજમાંથી નિષ્પન્ન થયેલું હાવાથી અનેક અજીવ દ્રવ રૂપ પદાર્થ જ છે, તેા આ શંકાનું સમાધાન આ કથન દ્વારા કરવામાં આવ્યુ છે. અહીં એમ બતાવવામાં આવ્યુ છે કે શુષ્ક વૃક્ષ જો કે અનેક પૌદ્ગલિક પરમાણુએના પુજથી નિષ્પન્ન થયેલું છે, પરંતુ અહીં તે પ્રકારની વિક્ષા કરવામાં આવી નથી. અહીં તે તે બધાના સબંધથી એક પરિણતિરૂપ થયેલા એક સ્કન્ધુ દ્રવ્યની જ વિવક્ષા ચલી રહી છે. તેથી તને અહીં એક અછવ દ્રવ્ય રૂપે જ પ્રતિપાદિત કરવામાં આવેલ છે, અનેક અજીવ દ્રવ્ય રૂપે પ્રતિપદિત કરવામાં આવેલ નથી. અનેક જીવામાં આવશ્યક” એવું નામ આ પ્રમાણે ઘટિત કરવુ' જોઇએઇંટેડ પકવવાના ભઠ્ઠા આદિની જે અગ્નિ હૈાય છે તેમાં અનેક મૂષિકાએ (ઉંદરડીએ) સ ંમૂન જન્મ ધારણ કરે છે. તેથી તે ભઠ્ઠા આદિની અગ્નિને કૃષિકાવાસરૂપે પણ ઓળખવામાં આવે છે. આ રીતે તે અસ ંખ્યાત અગ્નિજવાનુ “આવાસક” એવું નામ સિદ્ધ થઈ જાય છે.
અનેક અજીવ નું આવાસક એવું નામ આ પ્રમાણે સિદ્ધ કહી શકાય છે. અનેક અચિત્ત તણખલાંએની મદદથી માળા બને છે, અને તેમાં પક્ષીઓ રહે છે, તે કારણે તેને પક્ષીએના આવાસરૂપ ગણીને એવું કહેવામાં આવે છે કે આ પક્ષીઓને આવાસક છે'' આ રીતે અનેક અછવામાં આવાસક” એવા
અનુયોગ દ્વાર સુત્રમ
૨૪