________________
તેથી તેમને ક્ષયોપશમ થાય છે. નવ નેકષામાં કેવળ દેશધાતિ સ્પર્વ કે (કમંદલિ)ને જ સદ્ભાવ હોય છે, તેથી તેમને ક્ષપશમ થતો નથી કેવળજ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓમાં કેવળ સર્વઘાતિ સ્પદ્ધ કેને જ સદભાવ હોય છે, તેથી તેમને પશમ પણ થતું નથી જે કે પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાય સર્વઘાતિ જ છે, પરન્તુ તેમને અપેક્ષાકત દેશઘાતિ માની લેવામાં આવેલ છે, તેથી અનંતાનુબંધી આદિને પશમ
ભવિત બની જાય છે. અદ્યાતિયા કર્મોમાં તે દેશઘાતિ અને સવઘાતિ ૩૫ વિકપ જ સંભવી શક્તો નથી, તેથી તેમના ક્ષપશમનો તે પ્રશ્ન જ ઉ૬ભવતે નથી આ પ્રકારે સૂત્રકારે ક્ષયે પશમની સામાન્ય ગ્યતાનું અહી વિવેચન કર્યું છે ક્ષોપશમ અને ઉપશમ વચ્ચે નીચે પ્રમાણેનું અંતર સમજવું
પશમમાં કેટલાક સર્વઘાતિ સ્પદ્ધકને ઉદયાભાવી ભય રહે છે અને કેટલાક સર્વઘાતિ સ્પષ્ક્રકેન સઇવસ્થારૂપ ઉપશમ રહે છે તથા દેશદ્યાતિ સ્પદ્ધકનો ઉદય રહે છે પરંતુ ઉપશમમાં તેમને ઉદય રહેતો નથી પણ ઉપશમ જ રહે છે. - હવે સરકાર એ વાત પ્રકટ કરે છે કે કયાં કયાં કર્મોના પશમથી કયા કયા ભાવ પ્રકટ થાય છે-મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણું કર્મોના ક્ષપિશમથી અનુક્રમે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રકટ થાય છે. સૂત્રમાં જે “ લબ્ધિ' ૫૮ વપરાયું છે તેને અર્થ “પ્રાપ્તિ” સમજ “લબ્ધિ” પદ આલિંગમાં હેવાથી તેની સાથે “ક્ષાપશમિકી ” આ પદને પણ સ્ત્રીલિંગમાં જ પ્રયોગ કરવામાં આવે છે મતિજ્ઞાન આદિકેની પ્રાપ્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક (આવરણ કરનારાં) કમેને ક્ષયોપશમ થાય છે. તેથી તેમની તે પ્રાપ્તિને ક્ષાપશમિકી કહી છે. કેવળજ્ઞાનને ક્ષયપથમિક ગણવામાં આવતું નથી, તેને તે ક્ષાયિક જ ગણવામાં આવે છે, કારણ કે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શંકા-જે કેવળજ્ઞાનાવરણ કર્મના ક્ષયને લીધે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હોય, તે એવું શા માટે કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે?
ઉત્તર-આત્માને સ્વભાવ કેવળજ્ઞાન છે તેના ઉપર કેવળજ્ઞાનાવરણ કર્મનું આવરણ હોય છે છતાં પણ તે પૂરેપૂરું આવૃત થઈ શકતું નથી અતિ મન્દ જ્ઞાન પ્રકટ જ થતું રહે છે, કે જેને મતિજ્ઞાનાવરણ આદિ કર્મ આવત કરે છે. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે કેવળજ્ઞાનને પ્રકટ ન થવા દેવામાં જ્ઞાનાવરણના પાંચે ભેદે કારણભૂત બને છે કેવળજ્ઞાનાવરણ કમ” કેવળજ્ઞાનને ૨ ક્ષાત રૂપે રેકે છે અને મતિજ્ઞાનાવરણ આદિ ચાર કર્મો તેને પરંપરા
અનુયોગ દ્વાર સુત્રમ
૨૪૮