________________
ક્ષાતિક ભાવકા નિરુપણ હવે સૂત્રકાર ક્ષાયિક ભાવનું નિરૂપણ કરે છે– “રે જિં તૈ' વરૂપ” ઈત્યાદિ
શબ્દાર્થ (સે િ ) હે ભગવન ! પૂર્વ પ્રકાન્ત ક્ષાયિક ભાવનું વરૂપ કેવું છે?
ઉત્તર-(વા સુવિદે વળતે) ક્ષાયિક ભાવ બે પ્રકારને કહ્યો છે. (ર) તે બે પ્રકારે નીચે પ્રમાણે છે-(as ) (૧) ક્ષય રૂપ ક્ષાયિક અને (૨), ક્ષયનિષ્પન.
પ્રશ્ન-(સે િત લgs ?) હે ભગવન્ ! તે ક્ષાયિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(કgછું મારી વહi) આઠ કર્મપ્રકૃતિએના ક્ષયનું નામ જ ક્ષાયિક છે. () ક્ષયિકનું આ પ્રકારનું સ્વરૂપ છે.
પ્રશ્ન-રે સિં નિજwળે?) હે ભગવન! ક્ષાયિક ભાવના બીજા લેહ રૂપ ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર-(ાનEળે મોળવિદે ) ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ અનેક પ્રકરને કહ્યો છે. (સંજ્ઞા) જેમ કે....(૩comગાળગંગાધરે ઘર ને છેવી) ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અહત જિન કેવલી ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવ રૂપ છે. જેવી રીતે અરીસા ઉપર મેલ દૂર કરી નાખવામાં આવે તે અરીસામાં પદાર્થનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ રૂપ કર્મ મળ દૂર થઈ જવાને લીધે ઉત્પન્ન થયેલા નિર્મળ, અનંત જ્ઞાન અને અનંત દર્શનમાં ત્રિકાળવતી સમસ્ત ય પદાર્થો સ્પષ્ટ રૂપે દેખવા માંડે છે. એવા જ્ઞાન અને દર્શનના ધારક અહંત જિન કેવલી ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવ રૂપ છે. “અરહા –જેમને માટે જગતનો કોઈ પણ પદાર્થ છે (અધ્ય) નથી અથવા જેમણે કામ, ક્રોધાદિ શત્રુ એને નાશ કરી નાખે છે એવાં તીર્થકર ભગવાનને અરહા અથવા અહંત કહે છે. કમરિ રૂપ શત્રુઓ પર વિજય મેળવનારા હોવાથી તેમને જિન કહ્યા છે. તેમનું જ્ઞાન સમય હોવાથી તેમને કેવલી કહ્યા છે કેવલજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન, - હવે સૂત્રકાર પ્રત્યેક કર્મને નાશ થવાથી જે જે નામ થાય છે, તેમનું નિરૂપણ કરે છે આ કથન બ્રિાદ્ધ પરમાત્માની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું, કારણ કે તેમના પ્રત્યેક કર્મને ક્ષય થવાને કારણે તેઓ જ સાયિક ભાવ રૂપે નિષ્પન્ન થાય છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૭