________________
આ સ્પર્શનું જ નામ છે તે સ્પર્શનામ છે. (તરા) તે સ્પર્શનામના આઠ પ્રકાર નીચે પ્રમાણે છે-(+gs#reળા, મરઘારકાને, યR:ણામે, 8ચR:સામે, વીયarળામે, સાજણનામે, નઢwાતનામ, સુવાળા) (૧) કશસ્પર્શનામ, (૨) મદુરૂશનામ, (૩) ગુરુપશનામ, () લઘુરૂ
નામ, (૫) શીતસ્પર્શનામ, (૬) ઉષ્ણુપર્શનામ, (૭) નિશ્વસ્પનામ (૮) રૂક્ષસ્પર્શનામ.
- પાષાણુ આદિમાં કર્કશ સ્પર્શને સદ્દભાવ હોય છે. આ સ્પેશ સ્તબ્ધ તાના કારણભૂત બને છે. તેનું જ નામ છે તે કર્ક શસ્પર્શનામ છે કોમલસ્પર્શને અનુભવ કરાવનાર તિનિશિલતા (ત્રલતા) આદિના સ્પર્શને મૃદુસ્પર્શ કહે છે તેનું જ નામ છે. તે મુદકસ્પર્શનામ છે. જે વસ્તુના અધઃપતનમાં કારણભૂત બને છે એવા લોઢાના ગેળા આદિના સ્પર્શને ગુરુકપર્શ કહે છે. આ સ્પર્શ દ્વારા વસ્તુ ભારે છે એવો અનુભવ થાય છે. આ ગુરુક સ્પર્શનું જે નામ છે તે ગુરુકસ્પર્શનામ છે. આંકડે તેલ આદિ હલકી વસ્તુઓના સ્પર્શને લઘુકસ્પર્શ કહે છે આ સ્પર્શ વસ્તુના તિર્યંગમન, ઉર્વગમન અને અર્ધગમનમાં કારણભૂત બને છે, તેનું જે નામ છે તે લઘુસ્પર્શનામ છે હિમ, બરફ આદિના પર્શથી જે સ્પર્શને અનુભવ થાય છે તે સ્પર્શને શીતસ્પર્શ કહે છે. શરીર ઠુંઠવાઈ જવામાં કે અકડાઈ જવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જ નામ છે, તે શીતસ્પર્શનામ છે. આહારને રાંધવા આદિમાં જે કારણભૂત થાય છે અને અગ્નિ આદિમાં જેને સદભાવ હોય છે, તે પશને ઉગ્રુપ કહે છે તેનું જે નામ છે તે ઉણસ્પર્શનામ છે. તેલ, ઘી આદિ પદાર્થોમાં જે સ્પર્શને સદ્ભાવ હોય છે તે પશને સ્નિગ્ધરપશું કહે છે. પરસ્પર મળેલાં પુદ્ગલ દ્રવ્યના એક બીજા સાથે સંશ્લિષ્ટ રહેવામાં આ સ્પર્શ કારણભૂત બને છે. તેનું જ નામ છે તે નિધસ્પર્શનામ છે જે સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના સંબંધમાં કારણભૂત બને છે તે સ્પર્શને રૂક્ષપર્શ કહે છે ભસ્મ આદિમાં આ સ્પર્શને સદ્ભાવ હેય છે. તેનું જે નામ છે તે રૂક્ષપશનામ છે (સે ૪ વાસળા) આ પ્રકારનું આ પ્રકારના સ્પર્શનામનું સ્વરૂપ છે.
પ્રશ્ન-( જિં સં સંકાળાયે? હે ભગવન ! સંસ્થાન નામનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(સંકાળનામે વૈવિદ્દે gon) સંસ્થાનનામના પાંચ પ્રકાર કહ્યા છે. (સંજ્ઞા) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(રિમંટાળાનામે, વટ્ટiઢાળા,
સરંઠાળનામે, વરલયંકાળના, માચચાળના) આકાર વિશેષનું નામ સંસ્થાન છેઆ સંસ્થાનનામના પરિમંડલ સં થાન નામ આદિ પાંચ પ્રકારો છે. આ સંસ્થાનનું સ્વરૂપ જાણીતું હોવાથી અહીં તેમનું વર્ણન કરવામાં આવ્યું નથી સંસ્થાનનાં નામ આ પ્રમાણે છે-(૧) પરિમંડલસંસ્થાન (૨) વૃત્તસંસ્થાન, (૩) વ્યસૃસંસ્થાન, (૪) ચતુરભ્રસંસ્થાન અને (૫) આયતસંસ્થાન. હૈ ૉ સંતાનના) આ પ્રકારનું સંસ્થાન નામનું સ્વરૂપ છે. (જે તે કુળનામે) વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનના રૂપ ગુણનામનું આ પ્રકારનું સ્વરૂપ છે દ્રોનાં નામને દ્રવયનામ કહે છે અને વર્ણ રસ ગંધ, સંપર્શ અને સંસ્થાનના નામને ગુણનામ કહે છે. સૂ૦૧૪૬
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૧