________________
એકનામક સ્વરૂપ કા નિરુપણ નામથી રહિત હોય તેથી “સત્ ” એક નામરૂપ છે. એ જ પ્રમાણે જે બે નામોથી સમસ્ત વિવક્ષિત પદાર્થોનું કથન થઈ જાય છે, તેમને બે નામ રૂપ સમજવા તથા જે ત્રણ નામોથી સમસ્ત વિવક્ષિત પદાર્થોનું કથન થઈ જાય છે. તે ત્રણ નામને ત્રિનામ કહે છે. એ જ પ્રમાણે ચતુર્નામથી લઈને દસ નામ પર્યન્તના નામના પ્રકારે વિષે પણ સમજવું. સૂ૦૧૪all
વસત્રમાં નામના પ્રકારે પ્રકટ કરવામાં આવ્યાં હવે સૂત્રકાર નામના પ્રથમ પ્રકાર રૂપ એકનામના સ્વરૂપનું નિરૂપણ કરે છે –
“તે જિં ઇનામે ?” ઈત્યાદિ
શબ્દાર્થ-ડે રં ?) હે ભગવદ્ ! પૂર્વ પ્રક્રાન્ત એકનામ શું છે? એટલે કે એકનામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-(નામાનિ જાનકાળ , ધ્યાન, પુના, પૂજવાળ તેff ગામ નિ નામંરિ દરિયા goor II ' grળામે) એક જ અર્થને પ્રકટ કરનારૂં જે નામ હોય છે તેને “એકનામ” કહે છે. તે એકનામનું સ્વરૂપ સૂત્રકારે ઉપરની ગાથા દ્વારા પ્રકટ કર્યું છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે
જીવ અજીવ રૂપ ભેદવાળાં દ્રવ્યોના જ્ઞાનાદિક ગુના, રૂપદિ ગુણેના, તથા નારકત્વ અદિ પર્યાના લેકમાં જેટલાં નામો રૂઢ (પ્રચલિત) છે, તે બધાં અભિયાનની (નાની) “નામ' એવી એક સંજ્ઞા આગમ રૂપ નિકા (કસે ટી) કહેવામાં આવી છે. જેમ કે જીવ-જન્તુ, આમા, પ્રાણી ઈત્યાદિ. તથા જ્ઞાન, બુદ્ધિ, બોધ ઈત્યાદિ તથા નભ, તારાપી, મ, આકાશ, અંબર ઈત્યાદિ તથા રૂપ, રસ, ગંધ ઈત્યાદિ તથા નારક, તિર્યંચ, મનુષ્ય ઈત્યાદિ એક ગણું કૃષ્ણ, બે ગણું કૃષ્ણ ઇત્યાદિ આ બધાં અભિધાનોની જ નામ” એવી એક સંજ્ઞા-આગમરૂપ કસોટી-કહી છે. તેથી તે સધળા જીત્ર-જન્ત આદિ અભિધ અને એક નામ સામાન્યની અપેક્ષાએ “એકનામ” શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવે છેઆ રીતે એક પણ આ નામ વડે-શબ્દ વડ-વસ્તુઓના ગણેનાં અને પર્યાનાં જે નામે લોકમાં રૂઢ થયેલા હોય છે. તે બધાંને “ નામ–” આ એક સામાન્ય ૫દ વડે ગ્રહણ કરી શકાય છે. તેથી આ એક નામ શબ્દથી પણ લેકમાં રૂઢ એવા અભિધાનવાળી બધી વસ્તુઓ પ્રતિપાદિત થઈ જાય છે. તેથી તેને એક નામ કહે છે. તેણે તે ઘા ) આ પ્રકારનું એક નામનું વરૂપ છે
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રમાં, “ એક નામ શું છે, ” આ પ્રશ્નનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે આ સૂત્રમાં એ વાત સમજાવી છે કે સંસારમાં દ્રવ્યોનાં, પર્યાનાં અને ગુણેનાં જેટલાં લેકરૂઢ (લેકમાં પ્રચલિત) નામ છે, તે નામો જે કે જુદાં જુદાં છે, છતાં પણ નામ સામાન્યના આશ્રયભૂત દેવાને કારણે તેઓ સૌ એક જ છે. આ રીતે નામવ સમાન્યની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે તે બધાં નામે એકનામ રૂપ જ છે, કારણ કે
સ્ટલા અભિધાન રૂપ પદાર્થો છે, તે સઘળા પદાર્થોમાં નામત્વ રૂપ મામાન્યને સદ્દભાવ રહે છે, એજ વાત આગમ રૂપ કસેલની ઉપમા દ્વારા
અનુયોગ દ્વાર સુત્રમ
૨૧૬