________________
સમચતુરસ સંસ્થાન સમસ્ત લક્ષણેથી યુક્ત હોય છે. તેથી તેમાં પ્રધાનતા માનીને તેનું કથન પહેલાં કરવામાં આવ્યું છે. બાકીનાં સંસ્થાને શાસ્ત્રોક્ત લક્ષણે કરતાં ક્રમશઃ ઓછાં ઓછાં લક્ષણે ધરાવે છે તેથી તે સંપાનને ગૌણ ગણીને તેમનું કથન સમચતુરસ્ત્ર સંસ્થાનનું કથન કર્યા બાદ કરવામાં આવ્યું છે. આ પ્રકારને કથનને જે ક્રમ છે તેને જ અહી પૂર્ણાનુપૂર્વી રૂપ ગણવામાં આવેલ છે. હુંડ સંસ્થાનથી લઈને ઊલટા ક્રમે સમચતુ સ્ત્ર પયતના સંસ્થાને ક્રમ રાખવાથી પશ્ચાનુપૂર્વી રૂપ બીજી સંસ્થાનનુપૂર્ણ બને છે
અનાનુપૂર્વા-સમચતુરસ્ત્ર સંસ્થાનથી લઈને હુડસંસ્થાન પર્યન્તની એક એકની વૃદ્ધિવાળી શ્રેણિમાં સ્થાપિત સંસ્થાનને પરસ્પરની સાથે ગુણાકાર (સજન) કરવાથી જે ગુણિતરાશિ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભોને બાદ કરવાથી જે ભંગસમૂહ બાકી રહે છે, તે ભંગસમૂહ રૂપ અનાનુપૂર્વી હોય છે.
શંકા-જે આ પ્રકારે આ૫ સંસ્થાનાનુપૂવીનું કથન કરે છે, તે સંહનન, વર્ષ ૨સ, સ્પર્શ આદિકની આનુપૂર્વ એનું આપે કથન કરવું જોઈએ આ પ્રકારે આનુપૂર્વી કહેવામાં આવે તે ૭રમાં સૂત્રમાં “આનુપૂર્વીએ દસ હોય છે,” આ પ્રકારનું જે કથન કર્યું છે તે કેવી રીતે સંમત માની શકાય?
ઉત્તર-પહેલાં આનુપૂવમાં જે દસ વિધતા પ્રકટ કરવામાં આવી છે તે સંખ્યાતની નિયામકતા રૂપે પ્રકટ કરવામાં આવી નથી, પણ તે તે ઉપલક્ષણ માત્રની અપેક્ષાએ પ્રકટ કરવામાં આવેલ છે, તેથી દસ પ્રકારની આનુપૂવ" એ સિવાયની બીજી આનુપૂવીએ પણ સંભવિત હેય છે, એવો તે કથનને ભાવાર્થ સમજવો તેથી બુદ્ધિશાળી માણસોએ એવી આપવીએને પોતાની બુદ્ધિથી જ ઉભાવિત કરી લેવી જોઈએ. સૂ૦૧૪માં
સમાચાર્યાનપુર્વકા નિરુપણ
હવે સૂત્રકાર સામાચારી આનુપૂવનું નિરૂપણ કરે છે“તે $ તં સામાચારી સાજુપુરથી” ઈત્યાદિ–
હાઈ-રે હિં તે સામાચારી બાપુપુથ્વી ?) હે ભગવન્ ! પૂર્વોક્ત સામાચારી આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(રામારી બાજુપુરથી રવિ gonત્તા, સંગઠ્ઠા) શિષ્યજનો દ્વારા આચરિત ક્રિયાળાપ રૂપ સમાચારને સામાચારી આનુપૂવ કહે છે. તે સમા ચાર જ સામાચારી રૂપ હોવાથી તેનું નામ સામાચારી ૫ડયું છે. આ સામાચારી રૂપ જે આનુપૂર્વી છે તેને સામાચારી આનુપૂવ કહે છે. તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(પુવાલુપુત્રી છggવી, અનાજુપુથ્વી) (૧) પૂર્વાનુમૂવી, (૨) પાનુપૂર્વી અને (૩) અનાનુપૂવી.
પ્રશ્ન-(જે fÉ તેં પુવાલુપુરી') હે ભગવન ! પૂર્વાનુપૂર્વી સામાચારીનું સ્વરૂપ કેવું છે?
અનુયોગ દ્વાર સુત્રમ
૨૧૦