________________
હવે સૂત્રકાર કાલદ્વારનું કથન કરે છે— “ મનવારાનું ” ઇત્યાદિ—
શબ્દાય-(બેશમયવહારાનું) નૈગમવ્યવહાર નયસ'મત (આનુવુથ્વીનાż) સમસ્ત આનુપૂર્વી દ્રબ્યા (કાજો) કાળની અપેક્ષાએ (લેજિયમાં ફોર્ં ?) કેટલા સમય સુધી રહે છે ?
ઉત્તર—(જ્ઞા યુ′ વડુ૫) એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી દ્રવ્યની (જ્જજ્ઞેળતિનિ સમયા) જાન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ ત્રણ સમયની કહી છે અને (શેતેનું અસલેન્ગ વ્હારું) ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) સ્થિતિ અસ"ખ્યાત કાળની કહી છે. આ કથનને ભાવ થ નીચે પ્રમણે છે-જે આનુપૂર્વી દ્રવ્યે છે તેમાં ત્રણ સમયની સ્થિતિવાળુ' દ્રશ્ય સૌથી એથ્રુ છે. તે ત્રણ સમય સુધી જ રહે છે, તે કારણે આનુપૂર્વી દ્રવ્યેાની જધન્ય સ્થિતિ ત્રણ સમયની કહી છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસખ્યાત કાળની કહેવાનુ કારણ એ છે કે તે દ્રવ્ય અસ ંખ્યાત કાળ ભાદ આનુપૂવી' રૂપ પરિણામ રૂપે પરિમિત રહેતુ... જ નથી,
(નળાખ્વા‡ વજુદવ સવજ્જા) અને આનુપૂર્વી દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે આનુપૂર્વી દ્રવ્યેાની સ્થિતિ સાવ કાલિક છે, કારણ કે લેકના પ્રત્યેક પ્રદેશમાં વિવિધ આનુપૂર્વી દ્રન્યાના સદા સદ્ભાવ જ રહે છે. પ્રશ્ન-(બેગમવવ{ારાળ) નૈગમવ્યવહારનયસ'મત (જ્ઞળાજીનુની) સમસ્ત અનાનુપૂર્વી દ્રવ્યે (છાત્રો) કાળની અપેક્ષાએ (કેાિં) કેટલા સમય સુધી રહે છે !
ઉત્તર–(i (′ પડુ() એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે. તેા (જ્ઞ મનુોલેળ) નાનુપૂર્વી દ્રવ્ય અજયન્ય અને અનુ. ત્કૃષ્ટ કાળની અપેક્ષાએ એક સમય સુધી રહે છે. (નાળા ક્યાાં વસ્તુન ધ્રુવતા) અને અનેક દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અનાનુપૂર્વી દ્રબ્યાની સ્થિતિ સાવક લિક છે, કારણ કે લેાકના દરેક પ્રદેશમાં તેમના સદ્દભાવ રહે છે.
પ્રશ્ન-(અત્રત્તાત્′ાળ પુરા) અવક્તવ્યક દ્રબ્યાના વિષયમાં પણ એવે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નૈગમવ્યવહાર નયસ'મત અક્તવ્યક દ્રવ્ય કાળની મપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે.?
ઉત્તર-(છ્યાં ટ્′ દુષ જ્ઞળમોળું ટ્રો સમયા, નાળા યુવ્વાદ્ સુખ સવવા) એક દ્રશ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અજધન્ય અને અનુષ્કૃષ્ટ કાળની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્ય એ સમય સુધી રહે છે. અને જો અનેક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે અવક્તવ્યક દ્રબ્યાની સ્થિતિ સાવ કાલિક છે, કારણ કે લેાકના દરેક પ્રદેશમાં તેમના સદા સદ્ભાવ રહે છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી રૂપ છે અને એ સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્યક રૂપ છે. તે કારણે તે બન્ને જધન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યે નથી. સૂ૦૧૭૩૫
म० ७३
અનુયોગ દ્વાર સુત્રમ
૧૯૭