________________
સમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપસમુદ્રો આવેલા છે. દ્વીપનાં જે નામો છે, એજ નામે તેમને વીંટળાયેલા સમુદ્રોના માટે પણ વપરાયાં છે.
સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના જેવાં સ્વાદવાળું છે. પુષ્કરથી લઈને સ્વયંભૂરમણ પર્યન્તના શબ્દ દ્વીપ અને સમુદ્રો-બનેનાં વાચક છે એમ સમજવું આ કથનનું તાત્પર્ય એ છે કે રુચકદ્વીપ અને રુચકસમુદ્રથી આગળ જતાં આભરણુદ્વીપ અને આભરણુ સમુદ્ર આવે છે, ત્યાર બાદ વસ્ત્રદીપ અને વસમુદ્ર આવે છે, ત્યાર બાદ ગંધદ્વીપ અને ગંધસમુદ્ર આવે છે, ત્યાર બાદ ઉત્પલ, તિલક, પૃવીનિધિ, રનવર્ષધર, હદનદી, વિજયવક્ષસ્કાર, ४६पेन्द्र (कुरुमंदर आवासा कूडानखत्तचंदसूग य, देवे नागे जक्खे भूए य સમૂહને જ રૂા) કુરુ, મન્દર, આવાસકૂટ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ નામોવાળાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો આવે છે. જંબૂદ્વીપ નામને જે દ્વીપ છે તે જંબૂવૃક્ષથી યુત હોવાને કારણે તેનું નામ જંબુદ્વીપ છે. આ જંબૂદ્વીપને ઘેરીને વલયના
अ०६७ આકારને લવણસમુદ્ર આવેલ છે. તે સમુદ્રનું પાણી લવણ (મીઠા)ના જેવાં ખારા સ્વાદવાળું છે. લવણસમુદ્રને ઘેરીને ધાતકીખંડ દ્વીપ અવેલે છે તે ધાતકીદ્વીપ ધાતકી નામના વૃક્ષની યુક્ત હેવાને કારણે તેનું નામ ધાતકીદ્વીપ પડ્યું છે. આ ઘાતકીદ્વીપને ઘેરીને કાદસમુદ્ર રહે છે. તેનું પાણી ખા નથી પણ શુદ્ધ જળ જેવા સ્વાદવાળું છે લવણસમુદ્રને ઘેરીને પુષ્કરદ્વીપ આવેલ છે પુષ્કરોથી યુકત હેવાને કારણે તેનું નામ પુષ્કરદ્વીપ પડયું છે. પુષ્કર દ્વીપને ઘેરીને તેની ચારે તરફ પુષ્કરો સમુદ્ર આવેલ છે. તેના જળને સ્વાદ શુદ્ધ જળના સ્વાદ જેવો છે આ સમુદ્રને ઘેરીને વરુણદ્વીપ રહેલે છે અને વરુણદ્વીપને ઘેરીને વારુણોદ સમુદ્ર આવેલ છે. તેના જલન સ્વાદ વારુણરસના સ્વાદ જેવો છે. ત્યાર બાદ ક્ષીરદ્વીપ છે, તેને ઘેરીને સીદસમુદ્ર આવેલ છે ક્ષીરસમુદ્રને ઘેરીને બૃતદ્વીપ આવે છે અને ઘતદ્વીપને ઘેરીને વૃદ સમુદ્ર રહે છે. ત્યાર બાદ વદ સમુદ્રને ઘેરીને ઈંક્ષદ્વીપ આવે છે અને ઈક્ષદ્વીપને ઘેરીને ઈશ્કરશેદ સમુદ્ર આવેલ છે. ઈશ્ન સેદ સમુદ્રને ઘેરીને નદીશ્વર દ્વીપ રહેલ છે અને નન્દીશ્વર દ્વીપની એ મેર નન્દીશ્વર સમુદ્ર રહેલ છે ત્યાર બાદ અરુણુવરદ્વીપ અને અરુણુવર સમદ્ર આવે છે. ત્યાર બાદ કુંડલદ્વીપ અને કુંડલસમુદ્ર આવે છે ત્યાર બાદ ચકદીપ અને રુચક સમુદ્ર આવે છે ત્યાર બાદ આભરણ દ્વીપ, આભરણ
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૦