________________
૫, અને પાંચપ્રદેશ સંગનું ૧, આ રીતે કુલ ૧૪ આપવી દ્રો થઈ જાય છે તેમના જે ૧૦ ત્રિકપ્રદેશ સંગ કહ્યા છે તે નીચે પ્રમાણે સમજવા-મયમાં ર પ્રદેશ વ્યવસ્થાપિત (ર) છે, તેની સાથે ત્રિકપ્રદેશ મગ ખાવે છે. એજ વાત ટીકામાં આપવામાં આવેલ આકૃતિવારા સમજાવવામાં આવી છે. મધ્યપ્રદેશ સિવાયના જે ચાર પ્રદેશો ચાર દિશામાં આવેલા છે. તેમની સાથે ત્રિકપ્રદેશસગ ચાર આવે છે તેમને પશુ આ આકૃતિ દ્વારા ૨૫ટ કરવામાં આવેલ છે. આ પ્રકારે આ ત્રણ ત્ર પ્રદેશોના સાગ ૧ થાય છે આ ત્રણ ત્રણ પ્રદેશના સંયોગ જ ૧૦ આનુવી પ્રત્યેના આધારક્ષેત્રો છે. તથા ચાર ચાર પ્રોડના પાંચ સાગ આ પ્રમાણે થાય છે-માપમાં છે પ્રદેશ વ્યવસ્થાપિત છે તેની સાથે ચતુષ્કગ ચાર થાય છે. તે ચતુ .
ગ જ ચાર આપવી" દ્રાનાં આધારરૂપ ક્ષેત્રો છે, તેમને સંરકત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા બતાવવામાં આવેલ છે તથા મધ્યપ્રદેશ સિવાયના ચાર દિશામાં વ્યવસ્થાપિત જે ચાર પ્રત્યે છે તેમના દ્વારા થાય પ્રદેશી આનુપૂર્વી દ્રવ્યના એક ચતુષ્કસ ગ રૂપ આધાર નિષ્પન્ન થાય છે, તેને પણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ પ્રકારે ચતુષ્કસંગ રૂપ આધાર ક્ષેત્રના આનુપૂવી દ્રવ્ય પાંચ થાય છે. તથા તે પાંચ પ્રદેશના સહયોગથી નિષ્પન્ન પાંચપ્રદેશી એક આનુપૂવી દ્રવ્યને સમજવું સુગમ છે. ટીકામાં આપવામાં આવેલ આકૃતિમાં તેને સમજાવવામાં આવેલ છે. આ પ્રકારે પાંચ પ્રદેશના પ્રસ્તારમાં પણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રોની અધિકતા જોવામાં આવે છે, તે પછી અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનાનુપવી અને અવક્તચક દ્રવ્ય કરતાં આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગણાં હોય એમાં નવાઈ પામવા જેવું શું છે?
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે ગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્ર કરતાં અનેક ગણાં વધારે છે. અને આનુપૂર્વી દ્રવ્ય સિવાયના દ્રવ્યો આનપૂર્વી દ્રવ્યો કરતાં અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. સૂત્રકારના આ કથન સામે કોઈ વ્યક્તિ એવી શંકા પ્રકટ કરે કે આ૫નું આ કથન બુદ્ધિગમ્ય
अ०६३
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૯