________________
ગંધ, રસ, સ્પર્શ અને સંખ્યા આદિ ધર્મોની અપેક્ષાએ તેના જેવાં જ કઈ બીજા આનુપૂર્વી દ્રવ્ય સાથે સંયુક્ત થઈ જાય છે એવો નિયમ છે. આ નિયમ પ્રમાણે અસંખ્યાતકાળનું અન્તર ૫તીત થયા બાદ તે પ્રકારના આનુપૂર્વી દ્રવ્ય વડે તે ક્ષેત્ર અવશ્ય સંયુક્ત થઈ જાય છે. આ રીતે અસંખ્યાતકાળનું જ અન્તર પડવાની વાત સિદ્ધ થઈ જાય છે.
અનેક દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે કાળની અપેક્ષા કોઇ અસ્તર જ પડતું નથી. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-ત્રણ આદિ પ્રદેશમાં અવગાહિત થયેલાં સમસ્ત આનુપૂવી દ્રવ્ય એક સાથે પિતાના સ્વભાવને છેડીને ફરી એજ ત્રણ આદિ પ્રદેશમાં અવગાહત થઈ જતાં હોય એવી વાત કઈ પણ સમયે સંભવી શકતી નથી, કારણ કે અસંખ્યાત આનુપૂર્વી દ્રવ્ય સદા વિમાન રહે જ છે. તે કારણે અનેક કોની અપેક્ષાએ અન્તરને અલાવ કહ્યો છે. એ જ પ્રમાણે અમાનવી અને અવકતવ્યક દ્રવ્યના વિષયમાં પણ અન્તર (વિરહમાળ)નું કથન સમજી લેવું જોઈએ. ૧૧૫
ભાગદવારકા નિરુપણ હવે સૂત્રકાર ભાગદ્વારનું નિરૂપણ કરે છે–
તળામવવાન) નૈગમવ્યવહાર નયસંમત (કાળુપુર્દેવીદવા) સમસ્ત આનુપૂવ દ્રવ્ય (
રેરા) બાકીનાં દ્રયોના (અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્યોના) (જમાને) કેટલામાં ભાગપ્રમાણુ હોય છે?
ઉત્તર-(તિળિ વિ ગઠ્ઠા વાળુપુત્રી) દ્રવ્યાનુપૂર્વ ભાગ દ્વારમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ત્રણે દ્રવ્ય વિષે સમજવું એટલે કે અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય કરતાં આનુપૂવી દ્રવ્ય તેમના અસંખ્યાત માં ભાગ પ્રમાણ વધારે છે તથા બાકીના દ્રવ્ય આનપવી તો કરતાં અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે.
શંકા-આગળ એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ત્રણ, ચાર આદિ પ્રદેશમાં સ્થિત દ્રવ્યને આનુપૂર્વી" કહે છે, એક એક પ્રદેશમાં સ્થિત દ્વવ્યને અનાનુપૂવી કહે છે અને બન્ને પ્રદેશમાં સ્થિત દ્રવ્યને અવકતવ્યક કહે છે. આ ત્રણે દ્રવ્ય સર્વક વ્યાપી છે જે બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તે તે ત્રણે દ્રવ્યમાંથી આનુપૂર્વી દ્રવ્યનું પ્રમાણ સૌથી ઓછું હોવું જોઈએ તેને ખુલાસે આ પ્રમાણે છે-“લેક અસંખ્યાત પ્રદેશેવાળો છે. ” હવે અહીં અસકલપનાને આધાર લઈને એવું માની લઈએ કે લેકના ૩૦ પ્રદેશ છે. આ ૩૦ પ્રદેશોમાંના પ્રત્યેક પ્રદેશ પર અનાનુપૂવી દ્રવ્ય અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશમાં ૩૦ અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના માની લઈ એ. યોકના બબ્બે પ્રદેશમાં એક એક અવક્તવ્યક દ્રવ્ય અવગાહિત હોવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત અવતવ્ય દ્રવ્યોની સંખ્યા ૧૫ માની લઈએ તથા આનુપૂવી દ્રવ્ય લેકના ઓછામાં ઓછા ત્રણ ત્રણ પ્રદેશામાં અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત આનુપૂવી દ્રવ્યની
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૭