________________
અપેક્ષાએ તેની અવગાહસ્થિતિને કાળ એક સમયને કહ્યો છે. તથા અસં. ખ્યાત કાળ બાદ બે પ્રદેશોમાંના પિતાના અવગાહને છેડનારા તે અવક્તવ્યક દ્રવ્યની વધારેમાં વધારે અવગાહસ્થિતિ અસંખ્યાતકાળની કહી છે. તથા અનેક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે બે પ્રદેશેમાં અવગાઢ અવક્તવ્યક દ્રવ્યના ભેદોને સર્વદા સદૂભાવ જ રહેવાને કારણે તેમની અવગાહસ્થિતિ સાર્વકાલિક માનવામાં આવી છે. આ પ્રકારે આ બને દ્રવ્યની અવગાહસ્થિતિને કાળ આનુપૂર્વી દ્રવ્યની અવગાહસ્થિતિ કાળ પ્રમાણે જ સમજવું જોઈએ.
ભાવાર્થઆ સૂત્રમાં સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે આનુપૂર્વી આદિ દ્રવ્ય ત્રણ આદિ પ્રદેશોરૂપ ક્ષેત્રમાં પિતા પોતાના મૂળ રૂપે કેટલા કાળ સુધી અસ્તિત્વમાં રહે છે? આ વાતને ઉત્તર સૂત્રકારે એક દ્રવ્ય અને અનેક હને અનુલક્ષીને આપે છે. આ સમસ્ત સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આનુપૂર્વી દ્રવ્ય ત્રણ આદિ પ્રદેશમાં એક સમય સુધી આનુપૂર્વી દ્રવ્ય
અત્તરદવારકા નિરુપણ રૂપે સ્થિત રહીને જે એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે, તે એ પરિસ્થિતિમાં એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યનો સ્થિતિકાળ એક સમય ગણાય છે. પરંતુ એ જ આનુપૂવી દ્રવ્ય જે તે ત્રણ આદિ પ્રદેશોમાં અસંખ્યાત કાળ સુધી અવગાહિત રહીને ત્યાર બાદ એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેની સ્થિતિકાળ અસંખ્યાતકાળને માનવામાં આવે છે આ અસંખ્યાતકાળના સમયને તેને ઉકૃષ્ટ કાળ સમજ અને એક સમયના પૂર્વોકત કાળને તેને જઘન્ય કાળ સમજ. અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે સમય સાર્વકાલિક છે, કારણ કે ત્રણ આદિ પ્રદેશોમાં એવો કોઈ પણ સમય નથી કે જેમાં કઈને કઈ આનુપૂરી દ્રવ્યનો ભેદ અવગાહિત ન હોય અનાનુપૂવ અને અવક્તવ્યક કોના એક અને બે પ્રદેશોમાં રહેવાના કાળના સંબંધમાં પણ આવી દ્રવ્યોના કાળના જેવું જ કથન સમજવું સૂ૦૧૧૪ હવે સૂત્રકાર અન્તરદ્વારનું નિરૂપણ કરે છે–
મરંવારાન” ઈત્યાદિશબ્દાર્થ (ામવઘારાન) નૈગમવ્યવહાર નયસંમત (કાળુપુત્રી રવા) આનુપૂર્વી દ્રવ્યનું (બાર) અત્તર (વ્યવધાન, આંતરે) (૪rશો ફ્રિજિત હો) કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે?
ઉત્તર-(સિદ્ગુ પ પુર) આનુપૂલ, અનાનુપૂલી અને અવક્તવ્યક આ ત્રણેના એક એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ( ૪i gવદં સમય) એ.છામાં ઓછું એક સમયનું અને (૩ોËળ સરંકન કારું) ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. (નાળાછું વડુ) અનેક દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (ાિ અંતર) કોઈ અન્તર નથી.
શંક-પ્રશ્નમાં તે આનુપૂર્વી દ્રવ્ય વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૫