________________
દ્રવ્ય કહેવામાં આવે છે. લેકના તે એ પ્રદેશાને લેાકના અસ ́ખ્યાત પ્રદેશોની સાથે સરખાવવામાં આવે તે લેાકના અસખ્યાતમાં ભાગની બરાબર જ હાય છે. તે કારણે જ એક અવક્તવ્યક દ્રવ્યને લેાકના અસખ્યાતમાં ભાગમાં જ રહેલુ માનવામાં આવ્યું છે. વિવિધ અવક્તવ્યક દ્રવ્યેાની અપેક્ષાએ વિચારવામાં આવે તે સઘળાં અવક્તવ્યક ગૈા લેાકના ખએ પ્રદેશેામાં વ્યાસ હાવાને કારણે તેમને સ†àાકવ્યાપી માનવામાં આવ્યાં છે.
શ'કા—આપે અહી એવું પ્રતિપાદન કર્યુ છે કે આનુપૂર્વી આદિ જે દ્રવ્યે છે તેએ સમસ્ત લેકવ્યાપી છે. આપના આ કથન વડે તે એવુ' પ્રતિપાદિત થાય છે કે જે આકાશપ્રદેશમાં આનુપૂર્વી દ્રવ્યે રહે છે, એજ પ્રદેશેામાં અનાનુપૂર્વી દ્રષે અને અવક્તવ્યક દ્રવ્ય પણ રહે છે, આ પ્રકારનું ગ્રંથન સંગત લાગતું નથી, કારણ કે એક જ ક્ષેત્રમાં પરસ્પરથી વિરૂદ્ધ એવાં માનુપૂર્વી આદિ દ્રવ્યેાના અવગાહ કેવી રીતે સભવી શકે ? ભિન્ન ભિન્ન વિષયા સાથે સ''ધિત આ ત્રણેને એક જ ક્ષેત્રમાં કેવી રીતે સદ્ભાવ હાઈ શકે ? શકાકારની શકાના ભાવાથ એવે છે કે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યાનું અસ્તિત્વ એક જ ક્ષેત્રમાં કેવી રીતે સ`ભવી શકે? આ આનુપૂર્વી આદિ ભાવેા પરસ્પરથી બિલકુલ વિરૂદ્ધ ગુણધર્મો ધરાવે છે, તે પ્રત્યેકના વિષય પરસ્પરથી ભિન્ન ભિન્ન છે, છતાં તેમને આપ સવલાક વ્યાપી કેવી રીતે કહેા છે ? જો તે ત્રણે વ્યાપ્ય રૂપ હાત તે એક ક્ષેત્રમાં તેમને સદ્ભાવ માની શકાત, પરન્તુ તેઓ વ્યાપ્ય રૂપ નથી તે ત્રણે વ્યાપક દ્રવ્ય રૂપ છે. આ પરિસ્થિતિમાં જે આકાશપ્રદેશને આનુપૂર્વી રૂપે એળખવામાં આવશે, એજ આકાશપ્રદેશાને આનુપૂર્વી અને અવક્તવ્યક રૂપે કેવી રીતે કહી શકાશે ? તેથી અનાનુપૂવી આદિ ભાવાને વ્યાપક માનવામાં આવે તે એક જ આકાશરૂપ ક્ષેત્રમાં આનુપૂર્વી આદિ વ્યપદેશ ભિન્ન વિષયવાળા હોવાને કારણે પરસ્પરથી વિરૂદ્ધ પડે છે.
ઉત્તર—આકાશ રૂપ ક્ષેત્રો એક જ માનવામાં આવ્યું હેત તે આ પ્રકારની શકા સંગત ગણી શક.ત. પરન્તુ એવું નથી કારણ કે ત્રણ આહિ પ્રદેશમાં અવગઢ જે આનુપૂર્વી દ્રશ્ય છે, તેના કરતાં એક પ્રદેશાવગાઢ અનાનુપૂર્વી દ્રવ્ય ભિન્ન છે અને તે બન્ને કરતાં દ્વિદેશાવગાઢ અવક્તવ્યક દ્રવ્ય ભિન્ન છે. આ રીતે આધેય રૂપ જે અવગાહક દ્રવ્ય છે, તેના ભેદથી આધારરૂપ અવગાહ્ય ક્ષેત્રમાં ભેદ આવી જ જાય છે. આ પ્રમાણે થવાથી ત્યાં વ્યપદેશ ભેદ થવા તે યુક્ત જ લાગે છે-અસગત લાગતેા નથી જુદા જુદા સહકારીઓની સન્નિધાનતા વડે તે તે ધર્માંની અભિવ્યક્તિ થાય ત્યારે અનન્ત ધર્માત્મક એક જ વસ્તુમાં યુગપત્ (એક સાથે) ન્યપદેશ ભેદ થતા જોવામાં આવે છે, જેમકે ખડ્ગ, કુન્ત, કવચ આદિ વડે યુક્ત એક જ દેવદત્ત આદિ વ્યક્તિમાં ખડૂગી, કુન્તી, કવચી ઇત્યાદિ બ્યપદેશ--ભેદ જોવામાં આવે છે, તેથી અન!નુપૂર્વી' આદિ ભાવેને એક ક્ષેત્રમાં વ્યાપક માનવામાં આવે તે તેમાં આનુવી આદિ રૂપે બ્યપદેશ નિર્દોષ છે. ા સૂ॰ ૧૧૨૫
અનુયોગ દ્વાર સુત્રમ
૧૬૨